વિવેચક
અન્ય લોકોના રચનાત્મક કાર્ય વિષે અભિપ્રાયો આપવાનો કે એમના કાર્યોની આકારણી કરવાનો વ્યવસાય
અન્ય લોકોના રચનાત્મક કાર્ય વિષે અભિપ્રાયો આપવાનો કે એમના કાર્યોની આકારણી કરવાનો વ્યવસાય કરતા લોકોને વિવેચક કહે છે. એમનું આ પ્રકારનું લખાણ વાર્તા-પ્રકાર સિવાયનું લેખન ગણવામાં આવે છે. આ એક વ્યવસાય કે રોજગારનો એક પ્રકાર છે. વિવેચક દ્વારા કરવામાં આવતા કાર્યને વિવેચન કહે છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |