વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર ૧૯મી સદીના પૂર્વાર્ધના ગુજરાતી નવલક્થાકાર અને જીવનચરિત્રકાર હતા. તેઓ ગુજરાતી લેખક નારાયણ વિશનજી ઠક્કુરના પિતા હતા.[૧]
જીવન
ફેરફાર કરોતેઓ અને તેમના વડવાઓ વેપારી તથા અફીણના સરકારી ઈજારદાર હતા.[૨]
કૃતિઓ
ફેરફાર કરોતેમણે કચ્છનો કાર્તિકેય અથવા જાડેજા વીર ખેંગાર (૧૯૨૨) નામે નવલકથા અને શ્રી અમૃતલાલ ચરિત્ર (૧૯૨૨) નામે એક જીવન ચરિત્ર લખ્યું છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરોઆ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |