મરકી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Explanation
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
પણ જોવા મળે છે.
[[ચિત્ર:Yersinia pestis fluorescent.jpeg|thumbnail|મરકીના જીવાણુ (''યેર્સિનીયા પેસ્ટીસ'')]]
'''મરકી''' અથવા '''પ્લેગ''' ([[ગુજરાતી ભાષા|ગુજરાતી]]: '''મરકી''' અથવા '''મહામારી''', [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Plague) એ ખતરનાક ચેપી રોગ છે જે ''યેર્સિનીયા પેસ્ટીસ'' નામના જીવાણુ વડે થાય છે. આ જીવાણુનો ફેલાવો પ્રથમ ઉંદર દ્વારા થાય છે અને ત્યારબાદ તે ઉંદર પર રહેલા જૂ/ઇતરડાં દ્વારા આ જીવાણુ માનવ શરીર સુધી પહોચે છે. ત્યારબાદ આ રોગ એક માનવથી બીજા માનવ સુધી હવા દ્વારા, ખોરાક દ્વારા અથવા સીધા સંપર્કથી ફેલાય છે. આ રોગથી અસરયુક્ત માનવ શરીરના અંગને ધ્યાને લઈ આ રોગનો પ્રકાર નક્કી થાય છે. જેમ કે, પાચનતંત્ર અને શ્વસનતંત્ર પર અસર કરતા મરકી માટે બ્યુબોનીક પ્લેગ, રૂધીરનળી માટે સેપ્ટાઈસ્મીક પ્લેગ, ફેફસા માટે ન્યુમોનીક પ્લેગ, વગેરે. આ ત્રણેમાંથી બ્યુબોનીક પ્લેગ વધુ જોવા મળતો હતો. બ્યુબોનીક પ્લેગમાં કાકડા, થાઇરૉઇડ ગ્રંથિ, ઉત્સેચક ગ્રંથિ અને ગળાના અંદરના ભાગ નરમ પડી જાય છે અને તેના પર સોજો આવીને તે ફૂલી જાય છે<ref name="eMedTV">{{cite web | url=http://plague.emedtv.com/plague/types-of-plague.html | title=Types of Plague | publisher=eMedTV | accessdate=2013-06-25}}</ref>.
હાલના સમયમાં આ રોગનુ નિદાન વહેલુ થાય તો તેની સારવાર શક્ય છે. આજના સમયમાં લગભગ લુપ્તતાને આરે આવેલા મરકીના રોગે સેંકડો વર્ષો સુધી સમગ્ર વિશ્વની માનવજાતને પોતાનુ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. મરકી વિશ્વના અમુક પ્રદેશોમાં હજુ પણ જોવા મળે છે.
 
==ઇતિહાસ==
"https://gu.wikipedia.org/wiki/મરકી" થી મેળવેલ