પાટણ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2409:4041:2D1D:4D64:9FCB:57D7:C718:8FF2 (ચર્ચા) દ્વારા કરેલ ફેરફારોને InternetArchiveBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવ્યા: ભાંગફોડિયા પ્રવૃત્તિ
ટેગ્સ: Rollback Reverted SWViewer [1.4]
ટેગ્સ: Manual revert Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૫૩:
 
== ઇતિહાસ==
પાટણ જિલ્લાની સ્થાપના ર ઓક્ટોબર ૧૯૯૭2000 ના કરવામાં આવી હતી. આ જિલ્લો [[મહેસાણા જિલ્લો|મહેસાણા જિલ્લા]]ના સમી, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર અને પાટણ તાલુકાઓ અને [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]ના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓ જોડીને બનાવવામાં આવ્યો હતો.
 
સ્થાપના સમયે પાટણ જિલ્લામાં સાત તાલુકાઓ હતા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પાટણ જિલ્લામાં યોજાએલા વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા કાર્યક્રમમાં તત્કાલિન મુખ્યમંત્રી [[નરેન્દ્ર મોદી]]એ ત્રણ નવા તાલુકાની જાહેરાત કરી હતી, જેમાં શંખેશ્વર, સરસ્વતી અને સુઇગામ તાલુકાનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લાના [[પાટણ]] અને [[સમી]] તાલુકાનું વિભાજન કરીને નવા બે તાલુકા (સરસ્વતી અને શંખેશ્વર) બનાવવામાં આવ્યા.<ref name="ગુસ૨૩૦૯૨૦૧૨">{{cite web|url= http://www.gujaratsamachar.com/gujaratsamachar.com/20120923/head/mhd2302.html|title= પાટણ: ત્રણ નવા તાલુકાની મોદીની જાહેરાત|author= ગુજરાત સમાચાર|date= ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨|work= [[ગુજરાત સમાચાર]]|publisher= ગુજરાત સમાચાર|access-date= ૨૧ ડિસેમ્બર, ૨૦૧૫|archive-url= https://web.archive.org/web/20151221155939/http://www.gujaratsamachar.com/gujaratsamachar.com/20120923/head/mhd2302.html|archive-date= 2015-12-21|url-status= live}}</ref> આની સાથે જ અગાઉ કામચલાઉ ધોરણે પાટણ તાલુકામાંથી અમુક ગામો છૂટા પાડીને વાગડોદ તાલુકાની રચના કરવામાં આવી હતી. તેમાં તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી જેવી કચેરીઓ પણ ધમધમતી થઇ હતી. પરંતુ તાલુકા સંઘની રચના મુદ્દે મડાગાંઠ સર્જાતાં અને મામલો કોર્ટમાં જતાં પાછળથી અલગ તાલુકો રદ કરી દેવાયો હતો.<ref name="દિભા૨૪૦૯૨૦૧૨">{{cite web|url= http://www.divyabhaskar.co.in/news/KUT-2148083-3831190.html|title= સરસ્વતી અને સાંતલપુર સૌથી મોટા તાલુકા બનશે|author= ભાસ્કર ન્યૂઝ. પાટણ|date= ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨|work= સમાચાર|publisher= દિવ્ય ભાસ્કર|access-date= ૨૧ ડિસેમ્બર ૨૦૧૫|archive-url= https://web.archive.org/web/20151221153800/http://www.divyabhaskar.co.in/news/KUT-2148083-3831190.html|archive-date= 2015-12-21|url-status= live}}</ref>