[[File:Library of Ashurbanipal synonym list tablet.jpg|thumb|માટીની તકતી પર ક્યુનિફોર્મમાં સમાનાર્થી શબ્દોની યાદી, બ્રિટિશ મ્યુઝિયમ<ref>{{British-Museum-db|K.4375|id=308401}}</ref>]]
'''સમાનાર્થી શબ્દો''' એક એવા શબ્દસમૂહ છે જે બે કે વધુ શબ્દોનો અર્થ સમાન જેવો થાય છે. સમાનાર્થી શબ્દોનો અર્થ ભલે એક જેવો થતો હોય પણ તેનો ઉપયોગ વાક્યમાં અલગ સ્થાને થાય છે. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભાષાના વ્યાકરણના મહત્વના અંગ છે. વાક્યમાં સમાન અર્થ વાળા શબ્દોને એક બીજાની જગ્યાએ અદલા-બદલી કરી શકાય છે. તે વાક્યમાં શબ્દો બદલાયા હોવા છતાં અર્થમાં ઝાઝો ફેરફાર થતો નથી.
સમાનર્થી શબ્દોના ઉપયોગથી કોઈ પણ લખાણને વધુ સ્પષ્ટ અને આકર્ષક બનાવી શકાય છે.