વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
ટેગ: Reverted
લીટી ૧૫:
|logo_alt=ધર્મચક્ર}}
 
'''વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન''' એ એક વૈશ્વિક પરિષદ છેહતી જેમાંજેનું ઘણાઆયોજન દેશોનાભારત બૌદ્ધસરકારના સાધુઓસાંસ્કૃતિક ભાગમંત્રાલયે લેકર્યું છેહતું. તેમાં પરિષદમાંઘણા વિશ્વભરમાંથીદેશોના બૌદ્ધ સાધુઓ, વિદ્વાનો, સંઘના નેતાઓ અને ધર્મના અભ્યાસુઓઅભ્યાસુઓએ ભાગ લેલીધો છેહતો. <ref>{{Cite web|last=News|first=Global Governance|date=2023-04-18|title=PM Modi to Address Global Buddhist Summit's Inaugural Session on April 20|url=https://www.globalgovernancenews.com/pm-modi-to-address-global-buddhist-summits-inaugural-session-on-april-20/|access-date=2023-04-23|website=Global Governance News- Asia's First Bilingual News portal for Global News and Updates|language=en-US}}</ref> આ શિખર સંમેલનનું આયોજન દિલ્હીની અશોક હોટલમાં ૨૦-૨૧ એપ્રિલ દરમ્યાન કરવામાં આવ્યું હતું.<ref>{{Cite web|title=20 – 21 April 2023: LTWA Director, Ven. Geshe Lhakdor la, all the LTWA staff members and 25 participants of the two-month workshop attended the live telecast of the 2023 Global Buddhist Summit in New Delhi|url=https://tibetanlibrary.org/20-april-2023-ltwa-director-ven-geshe-lhakdor-la-all-the-ltwa-staff-members-and-25-participants-of-the-two-month-workshop-attended-the-live-telecast-of-the-2023-global-buddhist-summit-in-new-delhi/|access-date=2023-05-25|website=Library of Tibetan Works and Archives|language=en-US}}</ref><ref>https://www.vtvgujarati.com/news-details/pm-modi-will-address-the-global-buddhist-summit-buddhist-monks-from-many-countries-will</ref>
 
૨૦૨૩ના સંમેલનમાં ૧૭૩ લોકો હાજર રહ્યા હતા જેમાં સંઘના ૮૪ સભ્યો અને ૧૫૧ ભારતીય પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. ભારતીય સહભાગીઓમાં સંઘના ૪૬ સભ્યો, ૪૦ સાધ્વીઓ અને દિલ્હીની બહારના વિસ્તારોના ૬૫ સામાન્ય લોકો હતા. આ સમિટની થીમ "સમકાલીન પડકારોના પ્રતિભાવોઃ ફિલોસોફીથી પ્રેક્ટિસ સુધી" પર કેન્દ્રિત હતી. વિદેશના ૧૭૧ પ્રતિનિધિઓ અને ભારતીય બૌદ્ધ સંગઠનોના ૧૫૦ પ્રતિનિધિઓએ ૨૦-૨૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ ભાગ લીધો હતો.<ref>{{Cite web|title=At Global Buddhist Summit, Modi Under Spotlight|url=https://thewire.in/government/at-global-buddhist-summit-modi-under-spotlight|access-date=2023-04-23|website=thewire.in}}</ref><ref>{{Cite web|title=Dalai Lama attends Global Buddhist Summit hosted by India, speaks of compassion, wisdom and meditation|url=https://www.wionews.com/india-news/dalai-lama-attends-global-buddhist-summit-hosted-by-india-speaks-of-compassion-wisdom-and-meditation-584678|access-date=2023-04-23|website=WION|language=en-us}}</ref>