Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:sunil solanki.jpg|300px|thumb|right| સુનીલ સોલંકી]]
હું સુનીલ સોલકી સુરતનો રહેવાસી છું વ્યવસાયે કોમ્પયુટર ટીચર છું (નવો નવો),મારો જન્મ અને ઉછેર સુરતમાંજ થયો છે. મારા પિતા વ્યવસાયે ફિલ્મી ગીતોના ગાયક છે. અને માતા હોસ્પીટલ માં સીનીયર નર્સ છે. બાળપણ નુ વેકેશન મોટે ભાગે નાના-નાની સાથે ઉચ્છલનાં જંગલોમા વિતાવ્યું છે. હાલમાં નવરાશ ના સમયે બ્લોગ બનાવું છું, અથવા રાત્રે ટેલીસ્કોપથી ચંદ્ર ને જોવ છું,મારો નંબર : ૯૦૯૯૨૮૯૦૭૫ છે.