પોલિયો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૬૯:
===અપક્ષાઘાતીય અવસ્થા===
આ અવસ્થા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આનો ઉપસર્ગ અગ્રશ્રૃંગ કોશિકાઓ (horn cells) સુધી અ પહોંચી રોકાઈ જાય છે. આના પ્રમુખ લક્ષણમાં રોગી એકાએક માથું
, ગરદન, હાથ પગ તથા પીઠ માં દર્દ બતાવે છે. તેને વમન, વિરેચન તથા માંસપેશિઓમાં આક્ષેપ થાય છે. તાવ ૧૦૩ ડિગ્રી સુધી થઈ જાય છે તથા મસ્તિષ્ક આવરણમાં તાનિકા ક્ષોભ (meningeal irritation) થાય છે.
વમન, વિરેચન તથા માંસપેશિઓમાં આક્ષેપ થાય છે. તાવ ૧૦૩ ડિગ્રી સુધી થઈ જાય છે તથા મસ્તિષ્ક આવરણમાં તાનિકા ક્ષોભ (meningeal irritation) થાય છે.
 
===પક્ષાઘાતીય અવસ્થા===