ક્રોપ સર્કલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૫:
ક્રોપ સર્કલની પ્રથમ માહિતી ૧૯૭૬માં મળી, માહીતી મુજબ એક વાર સ્થાનીક ખેડુત જયારે ખેતરમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ઘંઉનાં વિશાળ ખેતરમાં કેટલાક ભાગમાં ઘંઉનાં છોડ કણસલા સમેત નીચે ચોક્કસ દીશામાં વળી ગયા હતાં,લોકોએ તેનાં પર ધ્યાન આપ્યું નહીં પણ બિજા દિવસે આવીજ રીતે, પણ મોટા પ્રમાણં માં અને ઘણાં બધા ખેતરોમાં આવું બન્યું અને પછીતો આવું સતત બનતુંજ રહ્યું ૧૯૮૦ સુધીમાં તો ૧૦૦ જેટલા ક્રોપ સર્કલ બની ગયા અનેં પછી તો દર વર્ષે લગભગ ૧૦૦ ક્રોપ સર્કલ બનવા લાગ્યા. અને ૧૯૮૯માં તો હદ થઇ કુલ ૩૦૦ ક્રોપ સર્કલ બન્યા, ત્યાર બાદ આ ભેદી ક્રોપ સર્કલ યુરોપ માં પણ બન્યા ત્યારબાદ આ રહસ્યમય ક્રોપ સર્કલ [[રશિયા]], [[ન્યુ ઝિલેન્ડ]], [[તુર્કિ]] અનેં [[જાપાન]]નાં ખેતરોમાં પણ દેખાયા અને પછી [[અમેરિકા]] અને [[ઓસ્ટ્રેલિયા]] માં પણ્ દેખાયા છે.
 
== વિવિધ પેર્ટનનાંપેટર્નનાં ક્રોપ સર્કલ ==
પહેલુ ક્રોપ સર્કલ બ્રિટનનાં વિલ્ટશાયર નાંવિલ્ટશાયરનાં જવનાં ખેતરોમાં ચકમાનીં ડિઝાઇનનાં સ્વરૂપમાં જોવા મળ્યું હતું. આવું વારંવાર બનવા લાગ્યું જેવી ખેતરમાં ફસલ તૈયાર થતી કે તરતજ રાતોરાત તેમાં અવનવા ક્રોપ સર્કલ તૈયાર થઇ જતા જેમાં ખેડુતોને પારાવાર નુકસાનંનુકસાન વેઠવું પડતુપડતું હતું. તાજેતરમાં બનેલા કેટલાક ક્રોપ સર્કલનીંસર્કલની ડિઝાઇનતો કોઇ ચોક્કસ અર્થ ધરાવતી હતી જેમાં<br />મે ૨૫, ૨૦૦૯ ની સવારે વિલ્ટશાયર નાંવિલ્ટશાયરનાં ખેતરમાં બનેલી ક્રોપ સર્કલ નીસર્કલની આક્રુતીઆકૃતિ [[ચીન]]નીંની પૌરાણિક માન્યતાનોંમાન્યતાનો યિન-યાંગ નોયાંગનો સિમ્બોલ છે, જે મુજબ યિન અને યાંગ એ બન્ને પરસ્પર વિરોધી બળો છે. વિશ્વમાં અનેંઅને માનવ શરીરમાં પણ તેમની વચ્ચે સંતુલન રહેવું જોઇયેજોઇએ. ચીનનાં પ્રાચિન તબીબ શાસ્ત્ર મુજબ શરીરમાં એ સંતુલન ખોરવાય ત્યારે [[એક્યુપંક્ચર]] જેવી ચિકિત્સા પધ્ધતી વદેવડે તેનું પુનઃસ્થાપન કરવું પડે છે.