યતી (હિમ માનવ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું રોબોટ ઉમેરણ: mr:यती (हिममानव)
લીટી ૧:
 
'''યતી''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Yeti) એટલે કે '''હિમ માનવ'''. [[ભારત]]ની ઉત્તરદિશામાં આવેલા [[હિમાલય]]ના હિમાચ્છાદિત પર્વતોમાં વર્ષોથી રહસ્યમય વિશાળકાય, રૂંવાટીદાર, બે પગે ચાલતાં અને વાનર જેવા દેખાતા પ્રાણીના કિસ્સાઓ આપણે સાંભળતા આવ્યા છીએ, આ પ્રાણી કે મહાકાય માણસ એટલે યતી. પરંતુ તેના અસ્તીત્વના કોઇ સચોટ પુરાવા હજુ સુધી મળ્યા નથી. કેટલાક સંશોધકોનુ માનવુ છે કે, તે માનવના વાનરમાંથી વિકાસ પામવાની જે પ્રકિયા થઇ હતી તેનીજ એક વિખુટી પડેલી શાખા છે. વર્ષો પહેલા જ્યારે તેનસીંગ અને હીલેરી માઉન્ટ એવરેષ્ટ સર કરવા ગયા હતા ત્યારે તેમણે આ યતીનાં પગલાનાં નીશાન જોયા હતા.
 
Line ૩૯ ⟶ ૩૮:
[[lt:Sniego žmogus]]
[[ml:യതി]]
[[mr:यती (हिममानव)]]
[[ms:Yeti]]
[[my:နှင်းလူ]]