ચેસ્ટર કાર્લસન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''ચેસ્ટર કાર્લસન''' એ અમેરીકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક અને પેટન્ટધા...
 
No edit summary
લીટી ૧:
'''ચેસ્ટર કાર્લસન''' એ અમેરીકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક અને પેટન્ટધારક હતા. તેમણે આધુનિક યુગમાં ખુબ જ મહત્વ ધરાવતા ઝેરોક્ષ મશીનની શોધ કરી હતી. એક મિનિટ કરતાં ઓછા સમયમાં નકલ કરી આપતા આ ઝેરોક્ષ મશીનની શોધ કરતાં કાર્લસનને વર્ષો સુધી મહેનત કરવી પડી હતી. ચેસ્ટર કાર્લસનનો જન્મ [[ફેબ્રુઆરી ૮| ૮ ફેબ્રુઆરી]], [[૧૯૦૬]]ના રોજ અમેરીકાના સિએટલ શહેરમાં થયો હતો. તેમના પિતા વાળંદનો વ્યવસાય કરતા હતા. કાર્લસને કિશોરવયમાં જ પોતાનાં માતાપિતા ગુમાવ્યાં હતાં.
 
અભ્યાસ દરમિયાન નાનાં મોટાં કામ કરી પોતાનો તેમજ પરિવારનો નિર્વાહ કરી તેઓ સ્નાતક (ગ્રેજ્યુએટ) થયા હતા.
 
[[શ્રેણી:વૈજ્ઞાનિક]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:અમેરિકન]]