મેષ રાશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: de:Widder (Tierkreiszeichen)
No edit summary
લીટી ૧:
મેષ (Aries) ==
-
-
{| class="wikitable"
Line ૮૦ ⟶ ૭૭:
|}
 
-
'''કુંભ રાશિ''' એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે.
-
રાશીચક્રની આ પહેલી [[રાશી]] છે.મેષરાશી [[પૂર્વદિશા]]ની ઘોતક છે, અને તેનો સ્વામી [[મંગળ]] છે.
-
-
== લગ્ન ==
-
જે જાતકોના જન્મસમયેજન્મ સમયે [[ચંદ્ર]] મેષરાશીમાંમેષ રાશીમાં સંચરણ કરતો હોય, તેની મેષરાશીમેષ રાશી મનાય છે.જન્મસમયે જન્મ સમયે લગ્નમાં મેષરાશી હોય તો પણ તે પોતાનો પ્રભાવ બતાવે છે. મેષ લગ્નમાં જન્મવા વાળા જાતક દુબળાપાતળા શરીરવાળા, અધીક બોલવાવાળા,ઉગ્રસ્વભાવવાળા ઉગ્ર સ્વભાવવાળા, રજોગુણી, અહંકારી, ચંચળ, બુધ્ધીમાન, ધર્માત્મા, ચતૂર, ઓછા સંતાન વાળા, અધીક પિત વાળા, બધા પ્રકારનું ભોજન કરવા વાળા, ઉદાર,કુળદિપાવનાર કુળ દિપાવનાર અને શરીરે લાલીમા ધરાવનાર હોય છે.<br />મેષ લગ્નમાં જન્મનાર જાતકને આયુષ્યના ''૬, ૮, ૧૫, ૨૦, ૨૮, ૩૪, ૪૦, ૪૫, ૫૬'' અને ''૬૩'' માંમા વર્ષમાં શારીરીક તકલીફો અને આર્થીક નૂકશાનીનો સામનો કરવો પડે છે. ''૧૬, ૨૦, ૨૮, ૩૪, ૪૧, ૪૮'' ૨૩ અને ''૫૧'' માં વર્ષમાં ધનપ્રાપ્તિ, વાહનસુખવાહન સુખ, ભાગ્યવૃદ્ધિ જેવા વિવીધવિવિધ લાભો મેળવે છે.
-
જે જાતકોના જન્મસમયે [[ચંદ્ર]] મેષરાશીમાં સંચરણ કરતો હોય,તેની મેષરાશી મનાય છે.જન્મસમયે લગ્નમાં મેષરાશી હોય તો પણ તે પોતાનો પ્રભાવ બતાવે છે.મેષ લગ્નમાં જન્મવા વાળા જાતક દુબળાપાતળા શરીરવાળા,અધીક બોલવાવાળા,ઉગ્રસ્વભાવવાળા,રજોગુણી,અહંકારી,ચંચળ,બુધ્ધીમાન,ધર્માત્મા,ચતૂર,ઓછા સંતાન વાળા,અધીક પિત વાળા,બધા પ્રકારનું ભોજન કરવા વાળા,ઉદાર,કુળદિપાવનાર અને શરીરે લાલીમા ધરાવનાર હોય છે.<br />મેષ લગ્નમાં જન્મનાર જાતકને આયુષ્યના ''૬,૮,૧૫,૨૦,૨૮,૩૪,૪૦,૪૫,૫૬'' અને ''૬૩'' માં વર્ષમાં શારીરીક તકલીફો અને આર્થીક નૂકશાનીનો સામનો કરવો પડે છે.''૧૬,૨૦,૨૮,૩૪,૪૧,૪૮'' ૨૩ અને ''૫૧'' માં વર્ષમાં ધનપ્રાપ્તિ, વાહનસુખ, ભાગ્યવૃદ્ધિ જેવા વિવીધ લાભો મેળવે છે.
-
-
== સ્વભાવ ==
મેષ [[અગ્નિ]] તત્વવાળી [[રાશી]] છે. એનો સ્વામી [[મંગળ]] [[અગ્નિ]] [[ગ્રહ]] છે. રાશી અને સ્વામીનો આ સંયોગ [[અગ્નિ]] કે [[ઉર્જા]]ને અનેકગણી વધારી દે છે, આજ કારણે મેષરાશીના જાતક ઓજ્સ્વી, સાહસીક, પ્રબળ ઇચ્છાશક્તિ વાળા અને જન્મજાત યોદ્ધા હોય છે. જે ગમે તેવી મુશ્કેલીમાં પણ પોતાનો માર્ગ શોધવાની કોશીશ કરે છે.
-
 
મેષ [[અગ્નિ]] તત્વવાળી [[રાશી]] છે.એનો સ્વામી [[મંગળ]] [[અગ્નિ]] [[ગ્રહ]] છે.રાશી અને સ્વામીનો આ સંયોગ [[અગ્નિ]] કે [[ઉર્જા]]ને અનેકગણી વધારી દે છે,આજ કારણે મેષરાશીના જાતક ઓજ્સ્વી,સાહસીક,પ્રબળ ઇચ્છાશક્તિ વાળા અને જન્મજાત યોદ્ધા હોય છે.જે ગમે તેવી મુશ્કેલીમાં પણ પોતાનો માર્ગ શોધવાની કોશીશ કરે છે.
-
== આર્થિક બાબતો ==
 
મેષરાશી નામેષરાશીના જાતકોમાં ધન કમાવાની સારી યોગ્યતા હોય છે. તેઓ નાના નાના કામોમાં રસ ધરાવતા નથી તેમજ મગજમાં હંમેશાહંમેશાં મોટીમોટીમોટી મોટી યોજનાઓ વિચાર્યા કરે છે. નેતાગીરી, સંગઠક, [[ઉપદેશક]], સારા વક્તા, પ્રમોટર, [[લશ્કર]] તથા [[પોલીસ]]માં અધિકારી, [[રસાયણ]] શાસ્ત્રી, સર્જન, [[લોખંડ]] અને [[પોલાદ]]ના [[કારખાના]]ઓમાં કામ કરનાર પણ હોયછેહોય છે. ક્યારેક ખરાબ ગ્રહોના પ્રભાવમાં ખોટી આદતો ધરાવનાર, દાદાગીરી અને ગુનાહીત પ્રવ્રુતિઓમાં પણ પડે છે.
-
 
મેષરાશી ના જાતકોમાં ધન કમાવાની સારી યોગ્યતા હોય છે.તેઓ નાના નાના કામોમાં રસ ધરાવતા નથી તેમજ મગજમાં હંમેશા મોટીમોટી યોજનાઓ વિચાર્યા કરે છે.નેતાગીરી,સંગઠક,[[ઉપદેશક]],સારા વક્તા,પ્રમોટર,[[લશ્કર]] તથા [[પોલીસ]]માં અધિકારી,[[રસાયણ]] શાસ્ત્રી,સર્જન,[[લોખંડ]] અને [[પોલાદ]]ના [[કારખાના]]ઓમાં કામ કરનાર પણ હોયછે.ક્યારેક ખરાબ ગ્રહોના પ્રભાવમાં ખોટી આદતો ધરાવનાર,દાદાગીરી અને ગુનાહીત પ્રવ્રુતિઓમાં પણ પડે છે.
-
-
== આરોગ્ય ==
 
મોટાભાગેતોમોટા ભાગે તો સારૂં આરોગ્ય ધરાવનાર હોય છે. તેમનામાં [[રોગપ્રતિકારક શક્તિ]] સારી હોય છે. છતાં પણ માથાની ઇજાઓથી બચતા રહેવું, મેષથી છઠો ભાવ [[કન્યા રાશી]]નો છે, અને જાતકને [[પાચનતંત્ર]] સંબંધી રોગની સાવચેતી રાખવી પડે, આને કારણે માથાનો દુખાવો, બળતરા, લકવા, ખીલ, દાદર, આધાશીશી, અનિદ્રા અને મેલેરીયા જેવી બિમારીઓ નીથવાની સંભાવના હોય છે.
-
મોટાભાગેતો સારૂં આરોગ્ય ધરાવનાર હોય છે.તેમનામાં [[રોગપ્રતિકારક શક્તિ]] સારી હોય છે.છતાં પણ માથાની ઇજાઓથી બચતા રહેવું,મેષથી છઠો ભાવ [[કન્યા રાશી]]નો છે,અને જાતકને [[પાચનતંત્ર]] સંબંધી રોગની સાવચેતી રાખવી પડે,આને કારણે માથાનો દુખાવો,બળતરા,લકવા,ખીલ,દાદર,આધાશીશી,અનિદ્રા અને મેલેરીયા જેવી બિમારીઓ ની સંભાવના હોય છે.
-
-
[[શ્રેણી:સમય]]
-
[[શ્રેણી:જ્યોતિષ]]