વિદ્યુત-ચુંબકીય તરંગો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: sq:Rrezatimi elektromagnetik
No edit summary
લીટી ૧:
'''વિદ્યુત-ચુંબકીય તરંગો''' કે '''વિદ્યુત-ચુંબકીય કિરણો''' વિદ્યુત તરંગો તથા ચુંબકીય તરંગો ના સંયોગ([[ચોકડી ગુણાકાર]])થી રચાય છે. જેમાં વિદ્યુત તરંગ ચુંબકીય તરંગ એકબીજા થી ૯૦ અંશે (કાટ ખૂણે) અવકાશમાં પ્રસરે છે અને તેના પરિણામ રૂપે ઉર્જા તથા વેગમાનનું વહન કરે છે.
 
વિદ્યુત-ચુંબકીય તરંગો તથા વિદ્યુત-ચુંબકીય કિરણો તે બેહોખ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્સ્ઝ્દ્જ્ક્ફ્ભસ્દ્લસ્ઝ્ગ્બ્,લ્સ્દ્ફ્ગ્ત્બેદ્ક્ષ્વ્મ્ે સમાનાર્થી છે. આ તરંગો કિરણ સ્વરૂપે પ્રસરતા ન હોય તો પણ તેમને કિરણ કહી શકાય છે; ઉદાહરણ તરીકે [[ઑપ્ટીકલ ફાઇબર]] માંથી વહેતો [[પ્રકાશ]] અથવા [[કો-ઍક્સિયલ કેબલ]] માંથી વહેતા [[સિગ્નલ]].
 
{{sci-stub}}