ગણધર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૬:
ભગવાન મહાવીરના કાળમામ્ આજના બિહારના [[પાવાપુરી]]માં એક બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ સોમિલ હતું. એક વખત તેણે એક મહા બલિ ચડાવવાનું આયોજન કર્યું. સર્વ વિદ્યમાન વિદ્વાનો તેમાં જોડાય એવી તેની ઈચ્છા હતી. ઈંદ્રભૂતિ ગૌતમ કે જે તે સમયના સૌથી વિદ્વાન બ્રાહ્મણ ગનાતા હતાં તેઓ આ આયોજના પ્રમુખ સાધુ હતાં. તેના જેટલા જ વિદ્વાન એવા તેમના ભાઈઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિ તેમની બાજુએ બેસવાના હતાં. વ્ય્ક્તા અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહેવાના હતાં. સોમિલએ સુધર્માનુમ્ નામ એક વિદ્વાન તરીકે સાંભળ્યુમ્ હતુમ્ આથે તેણે તેમને પણ આમંત્રણ મોકલ્યું હતું. સુધર્માને આ મહા બલિદાનનો ભાગ બનવાની તક જતી કરવી ન હતી, ખાસ કરીને તેને ગૌતમ ભાઈઓને જોવાની તીવ્ર ઈચ્છા હતી. આથે તેમણે સહર્ષ સોમિલનું અમંત્રણ સ્વીકાર્યું. નક્કી કરેલા સમયે બલિની વિધી શરુ થઈ. યથાયોગ્ય મંત્રોચ્ચાર અને સૂત્રો સાથે આહુતિની શરુઆત થઈ. જેમજેમ યજ્ઞનો ધુમડો ઉપર ચડ્યો ત્યારે તેમણે જોયું કે દેવોના વિમાનો નીચે ઉતરી રહ્યાં હતાં. ઈંદ્રભૂતિ અને અન્ય સાધુઓને સંતોષ થયો કે આહુતિ સ્વીકારવા તેઓ દેવોને બોલાવી શક્યાં. પણ તેમની નવાઈ વચ્ચે એ દેવ વિમાનો તેમની તરફ ન આવતા, દિશા બદલીને શહેરના બીજે છેડે ઉતરવા માંડ્યાં. તેઓ આમ થવાનું કારણ સમજી ન શકયાં. તેમની બલિ વિધીની નિપુણતાને આધારેતો દેવ વિમાન તેમને ત્યાંજ ઉતરવા જોઈતા હતાં.
 
બન્યું એવું હતું કે તેજ સમયે [[કેવળજ્ઞાન]] પ્રાપ્ત કર્યાં પછી ભગવાન [[મહાવીર]] [[પાવાપુરી]]માં પધાર્યાં હતાં. સ્વર્ગમાંથી ઉતરતાં દેવો તેમને વંદન કરવા અને તેમની વાની સાંભળવા પૃથ્વી પર આવ્યામ્ હતાં. આ સાંભળી ''ઈંદ્રભૂતિ'' ને નવાઈ લાગી. Heતેણે hadપોતાના neverકરતાં comeવધુ acrossવિદ્વાન anyoneકોઈ moreપણ knowledgeableવ્યક્તિ thanજોઈ himself. Heહતી. thereforeતેમને guessedલાગ્યું thatકે [[Mahavira]]મહાવીર might beકોઈ anબહુરુપિયો impostorહશે whoજેણે couldકોઈક haveરીતે somehowદેવોને impressedપ્રસન્ન theકરી heavenlyલીધાં beingsહશે. Itમાટે wasતેને thereforeખુલ્લો necessaryપાડી toતેને counterડામી hisદેવો tacticsજરુરી immediatelyહતો.
 
એવા વિચારે ઈંદ્રભૂતિ [[દેશના]] સ્થળે જવા રવાના થયાં.
With that intention, ''Indrabhuti'' went towards the camping ground of the Lord. As he approached, the Lord welcomed him by calling his name. ''Indrabhuti'' was astonished that the impostor even knew his name. But as he looked at the Lord, he was impressed by his personality. His pride began to melt.
 
"https://gu.wikipedia.org/wiki/ગણધર" થી મેળવેલ