ગુજરાતની ભૂગોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) |
Sushant savla (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૨૪:
'''[[અહેમદપુર માંડવી સમુદ્ર કિનારો]]''' - ગુજરાતના [[અહેમદપુર]] [[માંડવી]] માં આવેલ સમુદ્ર કિનારો ભારતનો એક સુંદ્ર સમુદ્ર કિનારામાંનો એક છે. આ અહેમદપુર નામના કચ્છના [[મહારાવ]]ના ઐતિહાસિક શહેરમાં આવેલ છે.
'''ચોરવડ સમુદ્ર કિનારો''' - [[ચોરવડ]] સમુદ્ર જ કિનારો એ ભારતના
'''દીવ સમુદ્ર કિનારો''' - [[દીવ]] સમુદ્ર કિનારો એ સૌરાષ્ટ્રને કિનારે આવેલો છે અને તે ગુજરાત રાજ્ય સાથે કોઝવે દ્વારા જોડાયેલ છે દીવ એક નિયંત્રિત ટાપુ છે અને ત્યાં વસતિ ખૂબ ઓછી છે. આથી આ જગ્યા રોજિંદી ચિંતાઓ અને તનાવથી દૂર એક શાંત વેકેશન માટૅ ઉત્તમ જગ્યા છે.
'''ગોપનાથ સમુદ્ર કિનારો''' - [[ગોપનાથ]] સમુદ્ર કિનારો ગુજરાતના ભવનગર જિલ્લામાં આવેલ છે. તે તલાજા તાલુકામાં આવે છે. તે ખંભાતનઅ અખાતના કિનારે આવેલો છે અને તલાજાથી ૨૨ કિમી દૂર છે. આ એક એજ અછુતો કિનારો છે જે તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગોહીલવાડના રાજા ગોપનાથ નો એક કિલ્લો અહીં અવેલો છે.
Kutch Mandviસમુદ્ર કિનારો;— Kutch Mandvi is an important beach in Gujarat, situated at Mandvi. Mandvi is the historic port town of Maharao of Kutch, located at a distance of 75 km from Bhuj. Kutch Mandvi was once inhabited by the Maharao of Kutch and was an important seaport.
|