દમણ અને દીવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૬:
 
આશરે ૪૫૦ વર્ષ પહેલાં [[ગોઆ]], [[દીવ]] અને [[દમણ]]માં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર વણજ માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા. [[ડિસેમ્બર ૧૯]], [[૧૯૬૧]]ના દિવસે [[ભારત]] સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.
દમણ્ ઍ બે ભાગ માં વંહેચાયૅલું છે. નાની દમણ અને મોટી દમણ અને બન્ને વચ્ચે દરીયાની ખાડી આવેલી છે. દમણનું હૂલામણું નામ ટિવન સીટી છે. એક સમયે દમણ એ ગુજરાતનાં લોકો માટે આદર્શ ફરવાલાયક સ્થળ હતું પરંતૂ હવે તેમા ઑટ આવી છે. જેમના કારણો તો અનેક છે. જેમ્ કે દમણનાં દરીયા કિનારે અપુર્તી સુવીધાઑ, દરીયાનું ગંદુ કાળુંમેશ જેવું પાણી, સ્થાનિક લોકોની દાદાગીરી જેમને કારણે આજે દમણ દરેક ને માટે નહી પણ માત્ર દારુડીયાઑ માટેનું સ્થળ બનીને રહી ગયું છે.
ભગવાન ને પન્ ફરવાનુ મન્ થૈ જાય્ તેવુ અત્યનત્ રમનિય્ સ્થલ છે
 
== દમણ અને દીવના જિલ્લાઓ ==