એમપીથ્રી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૩:
}}
 
ચેતવણી: મેં જગ્યા ઓછી થાય એ માટે અને ફેરફાર કરવાની સરળતા માટે કોપી પેસ્ટ કર્યું છે. લીંક અને રેફરન્સ પછીથી પણ ઉમેરી શકાય છે. પ્લીસ આને ડીસ્ટર્બ ન કરો.
 
એમ્પેગ-૧ અથવા એમ્પેગ-૨ અવાજ થર ૩ સામાન્યપણે એમપીથ્રી ના નામે ઓળખાય છે. એમપીથ્રી અવાજનો સંગ્રહ કરવાની એક સાંકેતિક પદ્ધતિ છે. આ પદ્ધતિનો ઈજારો મેળવવામાં આવ્યો છે. એમપીથ્રી કમ્પુટરના કે અવાજ સંભાળવાના ઉપકરણના સ્મૃતિપટમાં ઓછી જગ્યા રોકવા માટે અવાજનો અમુક ભાગ જવા દે છે. એમપીથ્રી અવાજની લેણદેણ કરવાની રીત પણ છે.