હોમાય વ્યારાવાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
'''હોમી વ્યારાવાલા''' (હિંદી:होमी व्यारावाला), (અંગ્રેજી:Homai Vyarawalla) [[ભારત]] દેશના પ્રથમ મહિલા વ્યવસાયિક તસ્વીર પત્રકાર (ફોટો જર્નાલિસ્ટ) છે. ઇ. સ. ૧૯૧૩માં [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[નવસારી]] શહેરમાં મધ્યમવર્ગીય [[પારસી]] પરિવારમાં જન્મેલાં હોમાયબાનુ વ્યારાવાલાએ બોમ્બે યુતિવર્સિટીમાં સર જે. જે. કોલેજ ઓફ આર્ટ ખાતે અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, ઇ. સ. ૧૯૩૮માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એ સમયમાં [[કેમેરા]] જેવું ઉપકરણને એક આશ્ચર્ય તરીકે માનવામાં આવતું હતું. વળી એના ઉપર એક મહિલા દ્વારા આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું ખુબ અચરજ પમાડે એવી બાબત હતી. એમણે ઇ. સ. ૧૯૭૦માં વ્યવસાયિક ફોટોગ્રાફીમાંથી નિવૃત્તિ લીધી હતી.
 
ઇ. સ. ૨૦૧૧માં એમને [[ભારત સરકાર]] તરફથી [[પદ્મ વિભૂષણ]] પુરસ્કાર વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા.