કાજુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૬:
[[ચિત્ર:CashewSnack.jpg|thub|right|300px| નાસ્તા માટે તૈયાર કાજુ]]
'''કાજુ''' એ એક પ્રકારનો સૂકોમેવો છે. કાજુના વૃક્ષ પર લાગતા ફળની નીચે લાગતા કડક પડમાં રહેલા કાજુના ફળને સૂકવીને તેમજ સેકીને બહાર કાઢી ખાવા માટે તૈયાર કરવામાં આવે છે. આ કાજુ બધા સૂકામેવા પૈકી અત્યંત લોકપ્રિય છે. કાજૂની આયાત નિકાસ એક મોટા પાયાનો વેપાર ગણાય છે. કાજૂમાંથી અનેક પ્રકારની મિઠાઈઓ તથા મદિરા પણ બનાવવામાં આવે છે.
== બાહ્ય કડીઓ ==
{{Commons|category:Anacardium occidentale}}
*[http://www.hort.purdue.edu/newcrop/duke_energy/Anacardium_occidentale.html હેન્ડબુક ઓફ એનર્જી ક્રોપ્સ - ''Anacardium occidentale'' L.]
 
{{સ્ટબ}}
"https://gu.wikipedia.org/wiki/કાજુ" થી મેળવેલ