જયશંકર પ્રસાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૩:
== જીવન પરિચય ==
*એમનો '''જન્મ''' [[જાન્યુઆરી ૩૦| ત્રીસમી જાન્યુઆરી]], [[૧૮૯૦]]ના રોજ [[વારાણસી]] નગરમાં થયો હતો. એમણે પ્રારંભિક શિક્ષણ આઠમા ધોરણ સુધી લીધું, પરંતુ ઘરે રહી [[સંસ્કૃત]], [[અંગ્રેજ઼ી]], [[પાલિ]], [[પ્રાકૃત]] ભાષાઓનું અધ્યયન કરતા. ત્યાર બાદ એમણે [[ભારતીય ઇતિહાસ]], [[સંસ્કૃતિ]], [[દર્શન]], [[સાહિત્ય]] તથા [[પુરાણ]] કથાઓનું એકનિષ્ઠ સ્વાધ્યાય શરુ કર્યું. એમના પિતા દેવી પ્રસાદ [[તમાકુ]] અને છીંકણી (સુંઘની)નો વ્યવસાય કરતા હતા, આથી એ સમયમાં વારાણસી ખાતે એમનો પરિવાર [[સુંઘની સાહૂ]]ના નામથી પ્રસિદ્ધ હતો.
* [[જાન્યુઆરી ૧૪| ચૌદમી જાન્યુઆરી]], [[૧૯૩૭]]ના રોજ [[વારાણસી]] શહેર ખાતે એમનું અવસાન થયું હતું.
*
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:હિંદી સાહિત્યકાર]]
 
[[en:Jaishankar Prasad]]