ડોંગરેજી મહારાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૨:
 
ડોંગરેજી મહારાજને ‘શુકાવતાર’ કહેવામાં આવે છે કેમકે તેમનું જીવન [[શુકદેવજી]]ની જેમ નિસ્વાર્થ હતું. કયારેય પણ કથાની દક્ષિણા નક્કી કરવાની નહીં, કોઇનો પૈસો લેવાનો નહીં, કોઇ બેંકમાં ખાતું નહીં અને કોઈ ટ્રસ્ટ બનાવ્યું નહીં. લગ્ન કર્યા પરંતુ ભકિતમાર્ગમાં અવરોધ લાગતાં પત્નીથી દૂર રહેવા લાગ્યા. ભાગવતજીમાં શુકદેવજી માટે ‘અવધૂતવેષ:’ શબ્દ વાપર્યોછે. બાપજી પણ ઢીંચણ સુધીની પોતડી તથા ખેસ ઓઢતા. પગમાં પાદુકાઓ પણ પહેરતાં નહીં. હાથમાં ઘડિયાળ કે વીંટી પણ કયારેય જૉવા મળી નથી. ખોરાકમાં પણ મગ અને બાજરીનો રોટલો, દૂધ વગેરે લેતા.
 
== બાહીર્ગામી કડીઓ ==
 
* [http://www.divyabhaskar.co.in/2007/11/26/0711260945_dongreji_maharaj_bhavanjali.html દિવ્યભાસ્કર ના સંગ્રહમાંથી]
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]