ગંધક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૦:
 
 
ગંધક એ દરેક સજીવો મટે આવશ્યક તત્વ છે, અને જીવ-રાસાયણિક પ્રક્રિયાઓમાં મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. સામન્ય જીવો માટે ગંધકના સંયોજનો ચયાપચયની ક્રિયામાં ઈધણ તરીકે અને શ્વસન (ઓક્સિજનવાહક) પદાર્થ તરીકે ઉપયોગિ છે. કાર્બનિક સ્વરૂપે ગંધક બાયોટિન અને થાયમિન નામના વિટામિનમાં મળીએ આવે છે. ગ્રીક માં ગંધકને થાયમિન કહે છે. ઘણાં ઉત્પ્રેરકો અને એન્ટિઓક્સિદેન્ટ અણુઓ જેવા કે ગ્લુટૅહિયોન અનેથિયોરેડોક્સિન આદિનો પણ ગંધક એક મુખ્ય ભાગ હોય છે. કાર્બનિક રીતે બણંધાયેલ સલ્ફર દરેક પ્રોટીનનો અને સીસ્ટીન અને મેથિઓનાઈન નામના એમિનો એસિડનો ભાગ હોય છે. પ્રાણેઓની બાહ્ય ત્વચા વાળ અને પીંછા આદિમાં કેરેટિન નામનું એક પ્રોટીન મળી આવે છે જેના ડાય સલ્ફાઈડ બંધ આને પાણીમાં અદ્રાવ્યતા અને મજબૂતાઈ આપે છે. આ પ્રોટીન બળતા સલ્ફરની મોજૂદગીને કારણે એક અપ્રિય દુર્ગંધ મારે છે.
 
[[Disulfide]] bonds are largely responsible for the mechanical strength and insolubility of the protein [[keratin]], found in outer skin, hair, and feathers, and the element contributes to their pungent odor when burned.
 
==સંદર્ભ==
{{reflist}}
"https://gu.wikipedia.org/wiki/ગંધક" થી મેળવેલ