વિકિપીડિયા:જાણીતા પ્રશ્નો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ફેરફારોનો કોઇ સારાંશ નથી
No edit summary
નાનુંNo edit summary
*જો તમે ગુજરાતી વિકિપીડિયામાં નવાસવા હો તો તમને [[વિકિપીડિયા:સ્વાગત|સ્વાગત]]નુ પાનું વાંચવું ગમશે. [[મદદ:સૂચિ|મદદ]]નાં પાનાઓ પર તમને ઘણી બધી માહિતી તેમજ તમારા પ્રશ્નને અનુરૂપ લિંક મળી શકશે. (જો કે હજુ આ બન્ને પાનાંઓ બની રહ્યા છે, તેને આગળ વધારવાની જવાબદારી પણ આપણી સૌની છે.)
*જો તમને હજુ પણ પ્રશ્ન હોય તો [[વિકિપીડિયા:ચોતરો|ચોતરા]]ની મુલાકાત લો અને ત્યાં પ્રશ્ન પુછો; શક્યતઃ બીજા [[વિકિપીડિયા:વિકિપીડિયનો|વિકિપીડિયનો]] તમારા પ્રશ્નનો જવાબ આપશે.
*આમ છતાં થોડી મુશ્કેલી હોય તો જેવું આવડે તેવું ટાઇપ કરી દો. તમારા લેખમાં રહી ગયેલી ટાઇપ કે વિષય વસ્તુને લગતી ભુલો (ખાસ તો જોડણિજોડણીની ની ભુલોભૂલો) સુધારવા માટે ઘણા બધા [[વિકિપીડિયા:વિકિપીડિયનો|ગુજરાતી વિકિપીડિયનો]] હાજર છે. તો પછી '''''[[વિકિપીડિયા:વિકિપીડિયામાં તમારા પ્રદાન માટે હિંમતવાન બનો|હિંમત રાખી]]''''' જે કહેવાનુ હોય તે તમારા લેખમાં કહી દો. વિકિપીડિયામાં લેખ લખવા માટે તમને ભાવભીનું આમંત્રણ છે. બસ તો પછી शुभस्य शीघ्रम् ડાબી તરફ '''શોધો''' ખાનાંમાં તમને ગમતો શબ્દ ટાઇપ કરે અને '''જાઓ''' બટન ક્લિક કરો.
 
==સામાન્ય અને વિશિષ્ટ સવાલો==