આઇન્સ્ટેનીયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૪:
આ ધાતુ ૧૯૫૨માં કરાયેલા પ્રથમ હાયડ્રોજન બોમ્બ ધડાકાના કાટમાળમાંથી મળી આવી હતી. અને આનું નામ આલ્બર્ટ આઇનસ્ટાઈન ના નામપરથી રખાયું. આનો સૌથી સામાન્ય સમસ્થાનિક આઇન્સ્ટેનીયમ-૨૫૩ અમુખ આની માટે જ સમર્પિત એવા ખાસ ઉચ્ચ શક્તિ અણુ ભઠ્ઠીઓમાં કરાય છે. અને એક વર્ષમાં એલ મિલીગ્રામ જેટ્આલી ધાતુ મેળવી શકાય છે. અણુભઠ્ઠીમાં કૃત્રીમ નિર્માણ બાદ આને એક અટપટી પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા અન્ય કિરણોત્સારી ધાતુઓથી આને છૂટી પાડ્આવામાં આવે છે. અન્ય ભારે સમસ્થાનિકો પણ ઉત્પન કરી શકાય છે પણ તેના નિર્માણ અત્યંત ધીમું હોય છે. તેના ઉત્પાદનનું ઓછું પ્રમાણ , ટૂંકો અર્ધ આયુષ્ય કાળ આદિને કારણે આનો કોઈ ઔદ્યોગિક ઉપયોગ નથી. આનો ઉપયોગ કરીને ૧૯૫૫માં મેન્ડેલિવીયમના ૧૭ અણુઓ બનવાયા હતાં.
 
આ એક મૃદુ, ચળકતી, સફેદ અને પ્રતિ ચુંબકીય ગુણધર્મ ધરાવતી ધાતુ છે. આ ધાતુ સર્વ સામાન્ય પાછલી એક્ટિનાઈડ ધાતુઓના ગુણ ધર્મો ધરાવે છે. તેની ઓક્સિડેશન સ્થિતી +૯ છે પણ ઘન અવથામાં +૨ની સ્થોઇરીસ્થિતી પણ શક્ય છે. આનો તીવ્ર કિરણોત્સાર ધતુનેધાતુને એક આંતરિક દીપ્તી ચમક આપે છે અને તેના સ્ફટીકીય માળખામાં બદલાવ પણ લાવે છે.
 
The high radioactivity of einsteinium produces a visible glow and rapidly damages its crystalline metal lattice, with released heat of about 1000 [[watt]]s per gram. Another difficulty in studying its properties is its conversion to [[berkelium]] and then [[californium]] at a rate of about 3% per day. Like all synthetic [[transuranic element]]s, isotopes of einsteinium are extremely [[radioactivity|radioactive]] and are considered highly dangerous to health on ingestion.<ref name=CRC/>