મોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮:
 
== શારિરીક બાંધો ==
મોરની શારિરીક દેહરચના અત્યંત આકર્ષક હોય છે. મોરનીમોરના પિછાપીછા અને તેનો રંગ આ આકર્ષક દેખાવનું મૂળ છે. મોર માથાથી પેટ સુધી ચમકદાર જાંબલી રંગનો હોય છે જ્યારે ઢેલ ઘાટા કથ્થાઈ રંગની હોય છે. મોરની પુંછડી આશરે ૧ થી ૧.૫ મીટર લાંબી હોય છે જે રંગબેરંગી પીંછાથી લદાયેલ હોય છે. મોરનું વજન ૪ થી ૬ કિલોની આસપાસ હોય છે જ્યારે ઢેલનું વજન ૩ થી ૪ કિલોની આસપાસ હોય છે.મોર તેમજ ઢેલનાં માથે પીંછાની કલગી હોય છે. મોર તેના ભરાવદાર શરીર રચના ને કારણે હંમેશા પોતાના પગ પર આધાર રાખે છે. ભયગ્રસ્ત પરિસ્થિતિ મા પણ તે ઝડપથી દોડ લગાવે છે પરંતુ ઉડવાનુ ઓછું પસંદ કરે છે.
 
== ખોરાક ==
"https://gu.wikipedia.org/wiki/મોર" થી મેળવેલ