ભૌતિકશાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎પરીચય
લીટી ૨:
'''ભૌતિક શાસ્ત્ર''' પદાર્થ તથા શક્તિના [[નિરીક્ષણ]] અને [[અઘ્યયન]]કરવાનું [[વિજ્ઞાન]] છે. ([[ગ્રીક ભાષા|ગ્રીક]] શબ્દ φυσικός (''ફીઝિકોસ''): "કુદરતી", જેનું મૂળ φύσις (''ફીઝિસ''): "[[કુદરત]]" છે.). [[બ્રહ્માંડ]]માં શક્તિ અને પદાર્થ નો સમન્વય અને રૂપાંતરણ મૂળભુત છે - તેથી ભૌતિક શાસ્ત્રને એક મૂળભુત વિજ્ઞાન કહે છે.
== પરીચય ==
'''ભૌિતક શાસ્ત્ર''' ((Physics)) [[પ્રકૃતી િવગ્નાન]]ની એક િવશાળ શાખા છે. ભૌિતક શાસ્ત્રની વ્યાખ્યા કરવી અઘરી છે. અમુક િવદ્વાનોંના મતાનુસાર આ [[ઊર્જા]] વિષયકિવષયક વિજ્ઞાન છે અને આમાં ઊર્જા નું રૂપાંતરણ તથા [[પદાર્થ]] વચ્ચેનાં સંબંધોં નીં ચર્ચા કરવામાં આવે છે. તેના દ્વારા પ્રાકૃત જગત અને તેની આંતરીક ક્રિયાઓંનો અભ્યાસ કરવામાં આવે છે. [[આકાશ]] (space), [[સમય]] (time), [[ગતિ]], [[પદાર્થ]], [[વિદ્યુત]], [[પ્રકાશ]], [[ઊષ્મા]] તથા [[ધ્વિન]] વગેરે અનેક િવષય તેમની સીમામાં આવે છે. આ [[વિજ્ઞાન]] નો એક મુખ્ય િવભાગ છે. તેનાં િસદ્ધાંત સમગ્ર િવગ્નાનમાં માન્ય છે અને િવગ્નાનની દરેક શાખાને લાગુ પડે છે. તેનું ક્ષેત્ર િવસ્તૃત છે અને તેની સીમા િનર્ધારિત કરવી અિતકઠીન છે. બધા વૈગ્નાિનક િવષય વધતે ઓછે અંશે આની અંતર્ગત આવે છે. િવગ્નાનની અન્ય શાખાઓ કાં તો સીધીજ ભૌિતક શાસ્ત્ર પર આધાિરત છે, અથવા તેમની હકિકતોને આના મૂલ િસદ્ધાંતોં સાથે સંયોજીત કરવાનો પ્રયત્ન કરાય છે.
 
'''ભૌિતક શાસ્ત્ર નું મહત્વ''' એ માટે પણ છેકે, તકિનક(Technology) તથા એન્િજનીયરીંગ નું જન્મદાત્રી હોવાને કારણે તે આ યુગ ના સામાિજક તેમજ આર્થઇક િવકાસ માટે પ્રેરક છે. બહુજ પહેલા આને દર્શન શાસ્ત્ર નો િવભાગ ગણીને નેચરલ ફિલૉસોફી (Natural Philosophy) તરીકે ઓળખાવાતું હતું, પરંતુ ઇ.સ.૧૮૭૦ ના સમય આસપાસ "ભૌિતક શાસ્ત્ર"(ફિઝીક્સ) તરીકે ઓળખાતું થયુ. ધીરે ધીરે આ િવજ્ઞાન પ્રગતી પામતું ગયુ અને અત્યારે તો તેની પ્રગિતની તિવ્ર ઝડપ જોઇને, અગ્રગણ્ય ભૌિતક િવગ્નાનીઓને પણ આશ્ચર્ય થાય છે. ધીરે ધીરે આમાંથી અનેક મહત્વપૂર્ણ શાખાઓં ની ઉત્પત્િત થઇ, જેમકે રસાયિણક ભૌિતકી (Chemical Physics), ખગોળીય ભૌિતકી (Astrophysics), જૈવભૌતિકી (Biophysics), ભૂભૌિતકી (Geophysics), આણ્િવક ભૌિતકી (Nuclear Physics), અવકાશ ભૌિતકી (Space Physics) વગેરે.