૧૬,૦૬૭
edits
Sushant savla (ચર્ચા | યોગદાન) (1.38.24.146 (talk)એ કરેલો ફેરફાર 183641 પાછો વાળ્યો) |
|||
== ઉદવાડા પહોંચવા માટે ==
[[મુંબઇ]]થી [[અમદાવાદ]] જતા રેલ્વે માર્ગ પર [[વલસાડ]] અને [[વાપી]] વચ્ચે ઉદવાડા સ્ટેશન આવેલું છે. જો કે આ સ્ટેશન પર તમામ ગાડીઓ થોભતી નથી, આથી વાપી કે વલસાડ ઉતરી ત્યાંથી સડક માર્ગ દ્વારા ઉદવાડા પહોંચી શકાય
આ ઉપરાંત [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] અહીંથી પસાર થાય છે, જેમાં [[પારડી]] અને [[વાપી]]ની વચ્ચે ઉદવાડા ગામ આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે. રાજ્ય ધોરી માર્ગ દ્વારા અહીંથી [[દમણ]] પણ જઇ શકાય છે.
|