'''ફરીદાબાદ''' ({[[હિંદી ભાષા|હિંદી]]: फरीदाबाद}}) [[હરિયાણા|હરિયાણા રાજ્યનીરાજ્ય]]ની અગ્નીઅગ્નિ દિશામાં આવેલા [[ફરીદાબાદ જિલ્લો|ફરીદાબાદ જિલ્લા]]માં આવેલું એક શહેર છે. આ શહેર ૨૮°૨૫′૧૬″ ઉ અક્ષાંશ અને ૭૭°૧૮′૨૮″ પૂર્વ રેખાંશ પર વસેલું છે. આ શહેરની ઉત્તરી સીમાએ પાટનગરરાજધાની દીલ્હી[[દિલ્હી]] આવેલુંઆવેલી છે, તેની પશ્ચિમે [[ગુરગાંવ જિલ્લો]] અને પૂર્વ તથા ઉત્તરદક્ષિણ બાજુએ ઉત્તરપ્રદેશ રાજ્ય આવેલું છે. આ શહેર ભૌગોલિક અને રાજકીય દ્રષ્ટીએ ખૂબ મહત્ત્વ પૂર્ણમહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. <ref>{{cite web | title= District Map of Faridabad|work=Maps of India | url=http://www.mapsofindia.com/maps/haryana/districts/faridabad.htm}}</ref> [[યમુના|યમુના નદી]] આ જિલ્લાની [[ઉત્તર પ્રદેશ]] સાથેની સીમા નક્કી કરે છે. દીલ્હી દિલ્હી-આગ્રા રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લાની મધ્યમાં થીમધ્યમાંથી પસાર થાય છે. દીલ્હીદિલ્હી-મથુરા રેલ્વે માર્ગ પરના ઘણાં રેલ્વે સ્થાનકો આ શહેરમઆંશહેરમાં આવે લાંઆવેલાં છે. તેમાં જુનું ફરીદાબાદ અને એન.આઈ.ટી. (ન્યુ ઈંડસ્ટ્રીયલ ટાઉનશીપ) પ્રમુખમુખ્ય છે.