ઉત્તરાખંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ફેરફાર: sa:उत्तराञ्चलः
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:IndiaUttaranchalUttarakhand in India (disputed hatched).pngsvg|200px|right|]]
'''ઉત્તરાખંડ''' (પૂર્વે '''ઉત્તરાંચલ''' તરિકે જાણીતું) [[નવેમ્બર ૯]], [[૨૦૦૦]] ના રોજ [[ભારત]] નું ૨૭મું રાજ્ય બન્યું. ૧૯૯૦ના દાયકામાં તેને કઇંક અંશે શાંતિમય ચળવળ બાદ [[ઉત્તર પ્રદેશ]] રાજ્યમાંથી છુટા પડી નવા રાજ્યનો દરજ્જો મળ્યો. તેનું પાટનગર [[દેહરાદૂન]] શહેરમાં આવેલું છે.
આ રાજ્ય હિમાલયના રમણિય પહાડી વિસ્તારમાં આવેલું હોવાથી આ પ્રદેશની સુંદરતા માણવા આવતા સહેલાણીઓનો ધસારો બારેમાસ જોવા મળે છે. વળી આ રાજ્યમાં [[હરદ્વાર]], [[ઋષિકેશ]], [[દેવપ્રયાગ]], [[ગંગોત્રી]], [[યમનોત્રી]], [[બદ્રીનાથ]], [[કેદારનાથ]] જેવાં ધાર્મિક સ્થળો આવેલાં હોવાથી યાત્રાળુઓ પણ અહીંની ખુબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે.