તેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
No edit summary
No edit summary
શ્રી [[તેરા]] મહાતીર્થ (કચ્છ)

મુળનાયક : શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથ ભગવાન શ્વેત વર્ણ , પદ્માસનસ્થ.

તીર્થ મહિમા : આ દેરાસર 146 વર્ષ જૂનું પ્રાચીન છે. આ દેરાસર શેઠ રાયમલ શીવજી તથા શેઠ બુઢ્ઢા ડોસાએ સંવત 1915 માં બંધાવેલ છે. મૂળનાયક શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (કાચમંદિર) ગોરજીઓ (યતિશ્રીઓ)નું બંધાવેલ છે. જે દેરાસર લગભગ 275 વર્ષથી પણ અધિક પ્રાચીન છે. અહીં રહેવાની , ભોજનશાળા , આયંબિલ ખાતાની સારી સગવડ છે.

૬૭

edits