વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ચોતરા પર ચર્ચા કેવી રીતે શરૂ કરવી?
લીટી ૪૧:
 
==લેખ ને અનુરુપ જે કોઇ પણ શ્રેણી હોય, તેમાં કઇ રીતે ઉમેરવુ?==
લેખને અનુરૂપ શ્રેણીમાં મુકવા માટે જે તે લેખનીલેખને નીચેઅંતે '''[[શ્રેણી:_________]]''' ઉમેરી દો. દર્શાવેલી ખાલી જગ્યામાં તે શ્રેણીનું નામ લખો. દા. ત. શ્રેણી:રાસાયણિક તત્વો
 
==ઢાંચો શું હોય છે? એનો ઉપયોગ કઇ સ્થિતીસ્થિતીમાં માં કરાઈકરાય?==
ઢાંચો એ પહેલેથી નિશ્ચિત કરાયેલા કમાન્ડની માલિકા છે. જે કાર્યો વારંવાર કરવા પડે તેને ટાળવા ઢાંચા વપરાય છે. દા.ત. એક કોઠો બનાવવો હોય. તે દરેક લેખમાં આવતો હોય. તો દર વખતે કોઠા બનાવવાની પળોજણ માં પડી સમય બગાડતો અટકાવવા ઢાંચા વપરાય છે. આ ઢાંચાને બે છગડિયા {{ અને }} કૌંસમાં લખાય છે. આવો એક ઘણો ઉપયોગિ ઢાંચો છે "માહિતીચોકઠું" નામનો. વિશ્વના વિવિધ દેશને લાગતા લેખમાં "માહિતીચોકઠું દેશ" વપરાયો છે. તે બનાવવો ઘણો અટપટો છે. પણ મહાવરાથી ઢાંચા વાપરી શકાય છે.
 
==ચોતરા પર ચર્ચા કેવી રીતે શરૂ કરવી?==
ચોતરા પર નવી ચર્ચા ચાલુ કરતી વખતે, આખાં પાનાંમાં ફેરફાર કરીને છેડે નવો વિષય ઉમેરવાને બદલે [[:વિકિપીડિયા:ચોતરો]] પર જમણી બાજુ ઉપરની તરફ એક ચોરસ ખાનું દેખાશે જેમાં ચોતરો (સમાચાર) અને ચોતરો (અન્ય) એમ લખ્યું છે અને તે બંનેની સામેના કોઠામાં '''નવી ચર્ચા'''ની કડી છે, આમાંથી આપની ચર્ચાના વિષયને અનુરૂપ વિભાગમાં '''નવી ચર્ચા''' પર ક્લિક કરીને નવો વિષય ઉમેરવા વિનંતી. આમ કરવાથી ચોતરાનું સુવ્યવસ્થિત માળખું જળવાઈ રહેશે.