સંજીવ કુમાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: mr:हरिहर जरीवाला
લીટી ૨:
 
== જીવન ==
સંજીવ કુમાર નો જન્મ [[ગુજરાત]] માં એક ગુજરતી પરિવાર માં થયો હતો. તેમનું અસલી નામ હરિહર જારિવાલાજરીવાલા હતું. તેમનું પત્રિક નિવાસ [[સૂરત]] હતું પાછળથી તેમનો પરિવાર [[મુંબઈ]] આવી ગયો. ફિલ્મ પ્રતિ જનૂન તેમને [[ભારતીય ફિલ્મ ઉદ્યોગ]] માં લઈ આવ્યો જ્યાં તેઓ એક પ્રશિદ ફિલ્મ અભિનેતા બન્યા. તેઓ આજીવન કુંવારા રહ્યાં અને સં ૧૯૮૫ માં હૃદય ગતિ રોકાઈ જતા તેમનું મૃત્યુ થયું. તેઓ પોતાના વ્યવ્હારથી સૌથી અલગ અભિનય શૈલી માટે ઓળખાય છે. સંજીવ કુમાર એ વિવાહ નહીં પરંતુ પ્રેમ ઘણી વાર કર્યો હતો. તેમને એ અન્ધવિશ્વાસ હતો કે તેમના પરિવાર માં મોટો પુત્ર ૧૦ વર્ષ નો થતા પિતા ની મૃત્યુ થઈ જાય છે. તમના દાદા, પિતા, અને ભાઈ સાથે આ થઈ ચૂક્યૂં હતું. સંજીવ કુમાર એ પોતાના દિવંગત ભાઈ ના પુત્ર ને દત્તક લીધો હતો અને તે દસ વર્ષ નો થતાં તેમનું મૃત્યુ થયું! સંજીવ કુમાર ને ભોજન નો બહુ શોખ હતો. વીસ વર્ષ ની આયુ માં ગરીબ માધ્યમ વર્ગ ના આ યુવાને રંગમચ માં કામ કરવું શુરૂ કર્યું. આમણે નાની ભૂમિકાઓ થી કોઈ પરહેજ ન કર્યો. એચ.એસ.રવૈલ ની [['સંઘર્ષ']] માં [[દિલીપ કુમાર]] ની બાહુમાં શ્વાસ છોડવાનું દ્રશ્ય તેમણે એટલું શાનદાર કર્યો કે તેઓ અભિનય સમ્રાટ ની હરોળમાં આવી ગયા. સિતારા બની ગયા છતાં પણ તેમણે ક્યારેય નખરા ન કર્યાં. આપણે [[જયા બચ્ચન]] ના સાસરા, પ્રેમી, પિતા, પતિ ની ભૂમિકાઓ બજાવી. જ્યારે લેખક [[સલીમ ખાન]] એ તેમના સમકાલીન [[અમિતાભ બચ્ચન]] અને [[શશિ કપૂર]] ના પિતાની ભૂમિકા [[ત્રિશૂલ]]માં નિભાવવાનો આગ્રહ કર્યો તો તેમણે અચકાયા વિના આ ભૂમિકા કરી અને આને શાનદાર ઢંગ થી નિભાવી કે તેમને જ કેંદ્રીય પાત્ર માની લેવામાં આવ્યાં. વૃદ્ધ માણસની ભૂમિકા તેમણે વીસ વર્ષ ની આયુ માં એટલી ખૂબી થી નિભાવી હતી કે [[પૃથ્વીરાજ કપૂર]] જોઈને દંગ રહી ગયા હતાં.એમની ફિલ્મ 'શોલે' માં ઠાકુર બલદેવસિંહની ભૂમિકા યાદગાર હતી.લોકો આજે પણ તે યાદ કરે છે.
 
== કારકિર્દી ==