સભ્યની ચર્ચા:Mihir Joshi: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

:મિહિરભાઈ, મારા ચર્ચાના પાનાં પર આપનો સંદેશો મળ્યો. ખેદ સાથે જણાવવાનું કે સર્ચ એન્જીન દ્વારા શોધીને ચિત્રો અહિં અપલોડ ના કરી શકાય. કેમકે મોટે ભાગે આવા ચિત્રો કોઇકને કોઇકના પ્રકાશનાધિકાર હેઠળ હોય છે. જો આપની પાસે તે ફોટો કોણે અને ક્યારે પાડ્યો છે તેની માહિતી હોય તથા ફોટો પાડનારની પરવાનગી હોય તો જ આપ તેને અહિં કે કોમન્સ પર અપલોડ કરી શકશો. જો આ પ્રકારની માહિતી તમારી પાસે હોય તો જણાવશો, કેવી રીતે આગળ વધવું તે હું આપને બતાવીશ.
:સૌથી સલામત રસ્તો છે આપના જાતે જ લીધેલા ફોટા અહિં ચઢાવવા, તે સિવાયના અન્ય ચિત્રો અહિં ચઢાવવાનો આગ્રહ ના રાખવો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૦:૨૯, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
[[સભ્ય:dsvyas|ધવલભાઈ]] તમે મને અહીં જે માહિતી આપી તે બદલ ધન્યવાદ. હું અહીં નવો છું. માટે શક્ય છે કે મને અહીં મુશ્કેલી પડે અને ભૂલો પણ થાય. પરંતુ હવેથી હું ચિત્ર અપલોડ કરતી વખતે ધ્યાન રાખીશ અને પૂરે-પૂરી માહિતી લીધા પછી જ કોઈપણ ચિત્ર અપલોડ કરીશ. - [[સભ્ય:Mihir Joshi|મિહિર જોશી]]૨૦:૪૦ ૧૮-૦૨-૨૦૧૨
૬૭

edits