બ્રાહ્મણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: sh:Brahmani
No edit summary
લીટી ૧:
'''બ્રાહ્મણ''' એ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા [[હિંદુ ધર્મ]]ની [[વર્ણવ્યવસ્થા]] મુજબનાં ચાર વર્ણો પૈકીનો એક વર્ણ છે. હિંદુ ધર્મ અનુસાર બ્રાહ્મણનાં નિયત કર્મોમાં શિક્ષણ, યજ્ઞ-યાજન અને આધ્યાત્મિક કાર્યોનો સમાવેશ થાય છે. પરંપરા અનુસાર જે વ્યક્તિ ઉચ્ચ આધ્યામિક જ્ઞાન ધરાવતા અથવા વેદની વિવિધ શાખાનું જ્ઞાન ધરાવતા હોય તેને બ્રાહ્મણ કહેવાયા. આદિકાળથી જ બ્રાહ્મણો રાજાનાં સલાહકાર, રાજપુરોહિત કે આચાર્ય તરીકેનું ખુબ જ સમ્માનીય સ્થાન ધરાવતા આવે છે. ભારતનાં આઝાદી પહેલાં અને ત્યારબાદ નાં બંધારણ ઘડવામાં બ્રાહ્મણો નો બહુ મોટો ફાળો રહેલો છે.
 
{{સબસ્ટબ}}