બ્રાહ્મણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
'''બ્રાહ્મણ''' એ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા [[હિંદુ ધર્મ]]ની [[વર્ણવ્યવસ્થા]] મુજબનાં ચાર વર્ણો પૈકીનો એક વર્ણ છે. હિંદુ ધર્મ અનુસાર બ્રાહ્મણનાં નિયત કર્મોમાં શિક્ષણ, યજ્ઞ-યાજન અને આધ્યાત્મિક કાર્યોનો સમાવેશ થાય છે. બ્રાહ્મણ વર્ણ એક એવો વર્ગ છે કે જે ઉચ્ચ આધ્યામિક જ્ઞાન ધરાવતા અથવા વેદની વિવિધ શાખાનું જ્ઞાન ધરાવતા હોય છે. પ્રાચીન કાળમાં બ્રાહ્મણ તેમના બુધ્ધિ કૌશલ્ય અને આધ્યામિક જ્ઞાનથી ઘણી શક્ય અશક્ય બાબતો પાર પાડતા જેથી "ભુદેવ"નું બિરૂદ પામ્યા છે અને આથી જ આદિકાળથી બ્રાહ્મણો રાજાનાં સલાહકાર, રાજપુરોહિત કે આચાર્ય તરીકેનું ખુબ જ સમ્માનીય સ્થાન ધરાવતા આવે છે. ભારતનાં આઝાદી પહેલાં અને ત્યારબાદ નાં બંધારણ ઘડવામાં બ્રાહ્મણો નો બહુ મોટો ફાળો રહેલો છે.
 
==ઇતિહાસ==
પુરુષસુક્ત અનુસાર બ્રાહ્મણ વર્ણ [[બ્રહ્માજીબ્રહ્મા]] નાં મસ્તિકમાંથીમુખ/મસ્તિષ્કમાંથી ઉદભવ્યો હોવાનું માનવામાં આવે છે. પુરુષસુક્ત અનુસાર :
 
બ્રાહ્મણ વર્ણ [[બ્રહ્માજી]] નાં મસ્તિકમાંથી ઉદભવ્યો હોવાનું માનવામાં આવે છે. પુરુષસુક્ત અનુસાર :
 
બ્રાહ્મણો અસ્ય મુખમાસિદ્ બાહુરાજન્ય કૃત ઉરૂ તસ્ય યદવૈશ્ય પાદૌ શુદ્રો અજાયત
 
અર્થાત બ્રાહ્મણો ભગવાનના મુખ સમાન છે ક્ષત્રિય તેમના હાથ છે વૈશ્ય તેમની જાનુજાંઘ અને શુદ્ર તેમના પગ છે.
 
{{સબસ્ટબ}}