બ્રાહ્મણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૮:
અર્થાત બ્રાહ્મણો ભગવાનના મુખ સમાન છે ક્ષત્રિય તેમના હાથ છે વૈશ્ય તેમની જાંઘ અને શુદ્ર તેમના પગ છે.
 
વેદ પુરાણોમાં બ્રાહ્મણો ઉત્તરતેમની ભારત,મુળ પાકિસ્તાનઆજીવિકા તથાકર્મકાંડ અફ્ઘાનિસ્તાનમાંહોવાથી વસતામહદઅંશે હોવાનો ઉલ્લેખ છે જ્યા સરસ્વતી નદીનાં કિનારે બ્રાહ્મણ સમાજ ફુલ્યો અને ફાલ્યો. સરસ્વતી નદીનાં નાશપ્રાય થતાં બ્રાહ્મણોએ સ્થળાંતર કરી મહદઅંશેઆખા ભારતમાં વિવિધ સ્થળોએ સ્થાયી થયાં{{સંદર્ભ}} છે. શાસ્ત્રાનુસાર ભારતમાં વસતા બ્રાહ્મણોને પંચગૌર અને પંચદ્રવિડ એમ બે ભાગમાં વિભાજીત કરાયા છે. ઉત્તર ભારતના કાશ્મીર, અવધ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બંગાળ, ઓરિસ્સા વગેરેમાં વસતા બ્રાહ્મણો પંચગૌરમાં સમાવિષ્ટ કરાયા છે જ્યારે ગુજરાત, રાજસ્થાન, તમિળનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં વસતા બ્રાહ્મણો પંચદ્રવિડમાં સમાવિષ્ટ કરાયા છે. પ્રાચીનકાળથી જ બ્રાહ્મણોએ વર્ણવ્યવસ્થા અનુસાર વેદાભ્યાસ, કર્મકાંડ, શિક્ષણ જેવા વ્યવસાય અપનાવ્યા હતા જ્યારે વર્તમાન સમયમાં બ્રાહ્મણોએ તેમના પરંપરાગત વ્યવસાય ઉપરાંત બીજા આધુનિક વ્યવસાય પણ અપનાવ્યા છે.
 
==ગોત્ર તથા પેટાજ્ઞાતિ==