ભૂમિતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: hy:Երկրաչափություն
લીટી ૨૨:
 
ભૂમિતિ તથા ગણિતની અન્ય શાખાઓનું કામ મુખ્યત્વે [[પ્રમેય|પ્રમેયો]] દ્વારા થાય છે. પ્રમેયમાં એક વિધાન સાબિત કરવામાં આવે છે. પ્રમેય સાબિત કરવા માટે વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ તથા પહેલા સાબિત થઇ ચુકેલાં પ્રમેયોને ઉપયોગમાં લઇ શકાય છે. કેટલાક જાણીતાં પ્રમેયો આ પ્રમાણે છે.
* [[પાયથાગોરસનું પ્રમેય]] કાટખૂણ ત્રિકોણમાં કાટખૂણાને સમાવતી બે બાજુઓનાંબાજુઓ(a અને b)નાં માપના વર્ગનો સરવાળો તે ત્રિકોણના કર્ણનાકર્ણ(c)ના માપના વર્ગ જેટલો થાય છે. C^2=a^2+b^2.
 
== સંબંધિત વિષયો ==