ભૂમિતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૧:
 
પૂર્વધારણાઓ પછી [[વ્યાખ્યા]]ઓ આવે છે. સામાન્ય રીતે ભૂમિતિના જુદાજુદા આકારોનું વિવરણ વ્યાખ્યાઓ દ્વારા અપાય છે. કેટલીક પ્રારંભિક વ્યાખ્યાઓ આ મુજબ છે.
* [[રેખાખંડ]] : બે બિન્દુઓને જોડતા સૌથી ટુન્કા પાથ પર આવેલા વચ્ચેના બિન્દુઓના ગણને રેખાખંડ કહેવાય છે.
* [[કિરણ]]
* [[ખૂણો]] : જ્યાં બે રેખાખન્ડ મળે તે જગ્યાને ખૂણો કહેવાય છે.