જયપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું making stub from substub
નાનું translate
લીટી ૩૩:
'''જયપુર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[રાજસ્થાન]] રાજ્યનું એક નગર છે. જયપુરમાં [[જયપુર જિલ્લો|જયપુર જિલ્લા]]નું મુખ્યાલય તેમ જ [[રાજસ્થાન]] રાજ્યનું પાટનગર છે. જયપુર એ ''' પિંક સીટી''' તરીકે પ્રખ્યાત છે. જયપુર રાજસ્થાન રાજ્યનું સૌથી મોટું શહેર છે. આ શહેરની સ્થાપના આંબેરનાં રાજા સવાઈ જયસિંગ ૨ એ ૧૮ નવેમ્બેર ૧૭૨૭ માં કરી હતી.
 
જયપુર એ અર્ધ રણ પ્રદેશ માં આવેલું છે. તે ભારતનાં આયોજિત શહેરમાનું એક સુંદર આયોજિત શહેર છે. આ શહેર જે એક જમાનામાં રાજવી ઓ નું પાટનગર હતું એ આજે રાજસ્થાન રાજ્યનું પાટનગર છે. આ શહેરની સંરચના આપણને રાજપુતાના અને રાજવી પરિવારોની યાદ અપાવે છે. અત્યારે જયપુર એ રાજસ્થાન રાજ્યનું મુખ્ય વ્યાપાર મથક છે અને તે એક મેટ્રોપોલિટીન શહેર છે.
Jaipur is one of the finest [[planned cities]] of [[India]], located in the semi-desert lands of [[Rajasthan]]. The city which once had been the capital of the royalty now is the capital city of Rajasthan. The very structure of Jaipur resembles the taste of the [[Rajputs]] and the Royal families. At present, Jaipur is a major business centre with all requisites of a metropolitan city.
 
{{સ્ટબ}}