અડદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નવું પાનું : '''અડદ''' એ પરમ પૌષ્ટિક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે, જે શરી... |
No edit summary |
||
લીટી ૧:
'''અડદ''' એ પરમ પૌષ્ટિક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે, જે શરીરના સ્નાયુઓને સુદ્રઢ કરે છે. અડદ પચવામાં ભારે, મળમૂત્રને સાફ લાવનાર, સ્નિગ્ધ-ચીકણા, પચ્યા પછી મધુર , આહાર પર રુચિ ઉત્તપન્ન કરાવનાર, વાયુનાશક, બળપ્રદ, શુક્રવર્ધક , વાજીકર એટલે મૈથુન શક્તિ વધારનાર, ધાવણ વધારનાર, શરીરને હ્રુશ્ટપ્રુશ્ટ કરનાર, તથા હરસ, અર્દિત-મોઢાનો લકવા, પાર્શ્વશુળ અને વાયુનો નાશ કરનાર છે. આથી જ આપણે ત્યાં શિયાળામાં અડદિયો પાક ખવાય છે. અડદ બળ આપનાર અને વાયુનાશક છે.
આયુર્વેદમાં અડદને શુકલ કહ્યા છે. અડદથી શુક્રની-વીર્યની વ્રુધ્ધિ થાય છે. અડદ પુરુષાતનને ઝડપથી વધારે છે. વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધાં જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્કુષ્ટ પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી
તેમણે અડદ અને અડદિયા પાકનો ઉપયોગ કરવો જોઈએ. આવી તકલીફવાળાએ તો લામ્બા સમય સુધી લસણવાળી અડદની દાળ, તલના
|