ભચાઉ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું નાનો સુધારો...શ્રેણી:ભૂગોળ હટાવી (તે મૂળ શ્રેણી ગણાશે)
લીટી ૧:
'''ભચાઉ''' તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. [[ભચાઉ]] આ તાલુકાનું મુખ્ય મથક છે. ભચાઉ શહેરને કચ્છ વિસ્તારનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. ભચાઉ નગરમાં જુનો ઐતિહાસિક કિલ્લો આવેલું છે જયાં કથડદાદાનુ મંદીર પણ આવેલું છે. જેને ભુકંપના કારણે નુકસાન થયેલ છે. કચ્છ જીલ્લામાં આવેલા ૨૦૦૧ના ભૂકંપને કારણે આ શહેરમાં ઘણું નુકસાન થયું હતું. ભચાઉની બાજુમાં બાબા રામદેવપીરનું મંદિર આવેલું છે.
 
{{સ્ટબ}}
ભચાઉ શહેરને કચ્છ વિસ્તારનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. ભચાઉ નગરમાં જુનો ઐતિહાસિક કિલ્લો આવેલ છે.જયા કથડ દાદા નુ મદીર આવૅલ છે. જેને ભુકંપના કારણે નુકસાન થયેલ છે
કચ્છ જીલ્લા માં આવેલા ૨૦૦૧ ના ભૂકંપ ને કારણે બહુ બધું નુકસાન થયું હતું.
ભચાઉ ની બાજુ માં બાબા રામ દેવપીર નું મંદિર આવેલું છે.
 
[[Category:ભૂગોળ]]
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[Category:ગુજરાતનાં તાલુકા મથકો]]
[[શ્રેણી:કચ્છ જિલ્લો]]
 
"https://gu.wikipedia.org/wiki/ભચાઉ" થી મેળવેલ