અજમો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''અજમો''' એ આહારનું પાચન કરાવનાર, ગરમ, વાયુનાશક, ફેફસાની સકોંચ-વિકાસ ક્રિયાનું નિયમન કરનાર, ઉત્તમ ઉત્તેજક, બળ આપનાર, શરીરના કોઈ પણ ભાગમા થતા સડાને અટકાવનાર, દુર્ગધનાશક, વ્રણ-ચાદાચાંદા- ઘા મટાડનાર, કફ, વાયુના રોગો મટાડનાર, ગર્ભાશયને ઉત્તેજિત કરનાર, ક્રુમિનાશક છે. અજમોનું પા થી અડધી ચમચી ચુર્ણ અને તેનાથી અડધો સચંળ કે સિન્ધવ લુણ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઉપરની તકલીફ મટે છે.
અડધી ચમચી ચુર્ણ અને તેનાથી અડધો સચંળ કે સિન્ધવ લુણ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઉપરની તકલીફ મટે છે.
 
{{સબસ્ટબ}}
"https://gu.wikipedia.org/wiki/અજમો" થી મેળવેલ