મેષ રાશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 120.62.25.19 (talk)દ્વારા ફેરફરોને EmausBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટા
લીટી ૨૯:
== લગ્ન ==
જે જાતકોના જન્મ સમયે [[ચંદ્ર]] મેષ રાશીમાં સંચરણ કરતો હોય, તેની મેષ રાશી મનાય છે. જન્મ સમયે લગ્નમાં મેષરાશી હોય તો પણ તે પોતાનો પ્રભાવ બતાવે છે. મેષ લગ્નમાં જન્મવા વાળા જાતક દુબળાપાતળા શરીરવાળા, અધીક બોલવાવાળા, ઉગ્ર સ્વભાવવાળા, રજોગુણી, અહંકારી, ચંચળ, બુધ્ધીમાન, ધર્માત્મા, ચતૂર, ઓછા સંતાન વાળા, અધીક પિત વાળા, બધા પ્રકારનું ભોજન કરવા વાળા, ઉદાર, કુળ દિપાવનાર અને શરીરે લાલીમા ધરાવનાર હોય છે.<br />મેષ લગ્નમાં જન્મનાર જાતકને આયુષ્યના ''૬, ૮, ૧૫, ૨૦, ૨૮, ૩૪, ૪૦, ૪૫, ૫૬'' અને ''૬૩''મા વર્ષમાં શારીરીક તકલીફો અને આર્થીક નૂકશાનીનો સામનો કરવો પડે છે. ''૧૬, ૨૦, ૨૮, ૩૪, ૪૧, ૪૮'' ૨૩ અને ''૫૧'' માં વર્ષમાં ધનપ્રાપ્તિ, વાહન સુખ, ભાગ્યવૃદ્ધિ જેવા વિવિધ લાભો મેળવે છે. WE LOVE MY RASHI
 
== સ્વભાવ ==