સિંહ રાશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: af,ar,az,be,be-x-old,bg,bs,ca,cs,da,de,el,en,es,fa,fi,fr,he,hi,hr,ia,it,ja,ka,lb,mhr,mk,ms,my,ne,nl,pl,pt,ro,ru,sah,sh,simple,sk,sr,sv,tg,th,tr,uk,ur,vi,wa,war,zh
નાનુંNo edit summary
લીટી ૭:
તેમના વિચાર ન્યાયપ્રિયતાથી પૂર્ણ હોય છે અને તેઓ ઇચ્છે છે કે તેમની સાથે ક્યારેય અન્યાય ન થાય. તેઓ પોતાના વિચારોમાં દૃઢ તથા હઠીલાં હોય છે. જ્યારે આ લોકો ક્રોધિત થાય છે ત્યારે સિંહની જેમ દહાડે છે, પરંતુ ક્રોધ શાંત પણ જલદી થઈ જાય છે. અહમ્વાદી હોવાને કારણે ઝૂકવાને બદલે તૂટવાનું વધારે પસંદ કરે છે. ભલે ગમે તેટલાં તોફાન આવે, વિઘ્નો-બાધાઓ આવે, પણ આ લોકો ક્યારેય વિચલિત થતા નથી. સ્થિરતા તેમનો વિશેષ ગુણ હોય છે. ધાર્મિક કાર્યોમાં તેઓ આગળ વધીને ભાગ લે છે. મિથ્યા પાખંડ આ લોકોને ગમતો નથી. આ રાશિના લોકો નાસ્તિક હોતા નથી.
 
સિંહ રાશિનારાના લોકોને ભ્રમણ (ફરવું) અથવા પર્વતીય પ્રદેશમાં ફરવું વધારે ગમે છે. આ લોકો દેવ-ગુરુ, ભક્ત, પૂજક, દાની તથા સત્પુરુષોના પ્રેમી હોય છે. આ રાશિના લોકોનો સમાવેશ એવા ભાગ્યશાળી લોકોમાં થાય છે જેમનું અનુસરણ બીજા લોકો કરે છે. તેમનામાં શાસન કરવાની પ્રકૃતિ વધારે હોય છે. આ વ્યક્તિઓ સરકારી ક્ષેત્રોમાં કાર્યરત થઈને સારું પ્રભુત્વ મેળવે છે. કોઈના પણ આધીન રહીને આ લાકો કામ કરવાનું પસંદ કરતાં નથી. રાજકારણમાં તેઓ વિશેષ રસ ધરાવે છે. તેઓ ઉચ્ચ નેતા, મંત્રી, મૂલ્યવાન વસ્તુઓ કે ધાતુઓનું ખરીદ-વેચાણ, ઝવેરીનું કામકાજ તેમના માટે શુભ અને ધન-વૈભવથી પરિપૂર્ણ હોય છે. આ કાર્યો દ્વારા તેઓ પ્રભુત્વ, નામ અને પ્રતિષ્ઠા મેળવે છે.
 
આ રાશિના લોકો વિશ્વાસના ખુબ પાકા હોય છે.એક વાર પ્રોમિશ કરે તો ગમે તે થાય પોતાના પ્રોમિશ ઉપર્ કાયમ રહે છે...
આ રાશિના વ્યક્તિઓને વસિયત(વીલ) દ્વારા ધન-સંપત્તિ મળવાની વધારે શક્યતા રહે છે, પરંતુ મિલકતની વહેંચણીને કારણે સંબંધીઓ સાથે મનમેળ ઘટે છે. આ લોકોનું લગ્નજીવન અશાંત રહે છે, કારણ કે તેઓ ઘરમાં શાસન કરે છે. શાંતિ ત્યારે જ સ્થપાય છે, જ્યારે બીજા લોકોના અધિકારને સ્વીકારવામાં આવે છે. પિતા અથવા પુત્રમાંથી કોઈ એકની રાશિ સિંહ હોય તો તેમની વચ્ચે અણબનાવ રહેવાની શક્યતા રહે છે.
 
આ રાશિના વ્યક્તિઓને વસિયત(વીલ) દ્વારા ધન-સંપત્તિ મળવાની વધારે શક્યતા રહે છે, પરંતુ મિલકતની વહેંચણીને કારણે સંબંધીઓ સાથે મનમેળ ઘટે છે. આ લોકોનું લગ્નજીવન અશાંત રહે છે, કારણ કે તેઓ ઘરમાં શાસન કરે છે. શાંતિ ત્યારે જ સ્થપાય છે, જ્યારે બીજા લોકોના અધિકારને સ્વીકારવામાં આવે છે. પિતા અથવા પુત્રમાંથી કોઈ એકની રાશિ સિંહ હોય તો તેમની વચ્ચે અણબનાવ રહેવાની શક્યતા રહે છે.
સિંહ રાશિના લોકોને જુગાર, સટ્ટો, લોટરીનો શોખ હોય છે. તેમને શત્રુઓ પણ હેરાન-પરેશાન કરે છે, પરંતુ શત્રુ તેમની સામે આવીને પ્રશંસા કરવા લાગે છે. આવા લોકોથી તેમણે બચવું જોઈએ. ઘણી વાર આ રાશિના લોકો વિરોધીઓને પણ પોતાના બનાવી લે છે.
 
સિંહ રાશિના લોકોનેવ્યક્તિઓને જુગાર, સટ્ટો, લોટરીનો શોખ હોય છે. તેમને શત્રુઓ પણ હેરાન-પરેશાન કરે છે, પરંતુ શત્રુ તેમની સામે આવીને પ્રશંસા કરવા લાગે છે. આવા લોકોથી તેમણે બચવું જોઈએ. ઘણી વાર આ રાશિના લોકો વિરોધીઓને પણ પોતાના બનાવી લે છે.
 
ભાગ્યોદયઃ ૨૩મા વર્ષે ભાગ્યોદય જોવા મળે છે. તેમના જીવનના ૩૨, ૪૧, ૫૦, ૬૮ તથા ૭૭મું વર્ષ ખૂબ જ મહત્ત્વપૂર્ણ તથા ઉન્નતિદાયક હોય છે.