અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Harsh4101991 (ચર્ચા | યોગદાન) નાનું →External links |
Harsh4101991 (ચર્ચા | યોગદાન) નાનુંNo edit summary |
||
લીટી ૪૨:
|નોંધ=અક્ષરધામ અધિકૃત જાળસ્થળ
}}
'''અક્ષરધામ'''([[દેવનાગરી]]:अक्षरधाम) એ [[દિલ્હી]]માં
આ મંદિર કે જે દિલ્હીની મુલાકાતે આવતાં ૭૦% પ્રવાસિઓને આકર્ષે છે,<ref>{{cite web |url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=2d0e0cd3-85f9-49ea-bbe9-aa7dc53659c5 |title=Magnificent monuments of Delhi |accessdate=2008-01-08 |author=Manoj Sharma |last=Sharma |first=Manoj |date=2007-12-28 |publisher=[[Hindustan Times]] |quote= }}</ref><ref>{{cite web|url=http://www.newsindia-times.com/ArticleText.aspx?article=26_09_2008_004_001&mode=1|title=The 8th Wonder - Delhi Swaminarayan temple uses modern technology to transmit timeless message |last=Datta|first=Jyotirmoy|publisher=New India Times|accessdate=2008-10-09}}</ref>૬ નવેમ્બર, ૨૦૦૫નાં જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે</ref><ref name="સ્વામિનારાયણ (અક્ષરધામ) મંદિર">{{cite web|url=http://delhitourismonline.com/akshardhamtemple.htm|title=Swaminarayan (Akshardham) Temple|publisher=Delhi Tourism Online|language=English|accessdate=2008-09-29}}</ref> મંદીર, [[યમુના નદી]]નાં કિનારા પર આવેલું છે અને તેને લગોલગ ૨૦૧૦માં યોજાનારી કોમનવેલ્થ રમતો માટેનાં સુચિત વિસ્તારની જગ્યા આવેલી છે.<ref>{{cite web |url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=310ca27e-d125-467e-a232-73e476d21f99 |title=Games Village gets going as DDA clears lone bid |accessdate=2008-01-08 |author=Moushumi Das Gupta |last=Gupta |first=Moushumi |date=2007-07-04 |publisher=[[Hindustan Times]] |quote= }}</ref>મંદિર સંકુલનાં કેન્દ્ર સ્થાને એક વિશાળ ગુંબજ ધરાવતું સ્થાપત્ય આવેલું છે, જેનો આખોજ ગુંબજ પત્થરમાંથિઇ કોતરણી કરીને બનાવેલો છે. આ ઉપરાંત સંકુલમાં [[ભગવાન સ્વામિનારાયણ]]નાં જીવનની અમુક ઘટનાઓ અને ભારતનાં ઇતિહાસ ઉપર પ્રદર્શનો, [[આઇમેક્સ]] સિનેમા, [[સંગીતમય ફુવારા]] અને વિશાળ સુશોભિત બગીચો પણ આવેલાં છે.<ref name="Akshardham Temple New Delhi">{{cite web|url=http://www.bharatonline.com/delhi/religious-places/temples/akshardham.html|title=Akshardham Temple New Delhi|language=English|accessdate=2008-09-26}}</ref>
|