અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૪૨:
|નોંધ=અક્ષરધામ અધિકૃત જાળસ્થળ
}}
 
'''અક્ષરધામ'''([[દેવનાગરી]]:अक्षरधाम) એ [[દિલ્હી]]માં આવેલું [[હિંદુ]] મંદિર સંકુલ છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref> આ મંદિર સ્થાનિક લોકોમાં '''સ્વામિનારાયણ અક્ષરધામ''' તરિકે અને બહોળા વપરાશમાં '''દિલ્હી અક્ષરધામ''' તરિકે પણ જાણીતું છે. મંદિર સંકુલમાંઅક્ષરધામ ૧૦,૦૦૦૧૦૦૦૦ વર્ષનીવર્ષ જુની ભારતીય અને હિંદુ સંસ્કૃતિની ગરિમા, સુંદરતા, સાંસ્કૃતિક પરંપરા, આધ્યાત્મઅધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું દર્શનઉત્તમ થાયઉદાહરણ છે. આ સ્વામીનારાયણ અક્ષરધામ ભારતીય પુરાતન શિલ્પ-સ્થાપત્ય, રીત-રીવાજો, કળા, આત્યંતિક મુલ્યો વગેરેની અનુભૂતિ કરાવે છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત તરિકે [[પ્રમુખ સ્વામી મહારાજ]]નું નામ ઉભરી આવ્યા વગર રહેતું નથીછે કે જે [[બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા]]નાં પ્રમુખ છે અને હજારો સ્વામિનારાયણ ધર્મનાં અનુયાયીઓનાં ધર્મ ગુરુ છે. ૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref>
સ્વામિનારાયણ મંદિર કે જેઅક્ષરધામ દિલ્હીની મુલાકાતે આવતાં ૭૦% પ્રવાસિઓને આકર્ષે છે,.<ref>{{cite web |url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=2d0e0cd3-85f9-49ea-bbe9-aa7dc53659c5 |title=Magnificent monuments of Delhi |accessdate=2008-01-08 |author=Manoj Sharma |last=Sharma |first=Manoj |date=2007-12-28 |publisher=[[Hindustan Times]] |quote= }}</ref><ref>{{cite web|url=http://www.newsindia-times.com/ArticleText.aspx?article=26_09_2008_004_001&mode=1|title=The 8th Wonder - Delhi Swaminarayan temple uses modern technology to transmit timeless message |last=Datta|first=Jyotirmoy|publisher=New India Times|accessdate=2008-10-09}}</ref>૬ નવેમ્બર, ૨૦૦૫નાં જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે</ref><ref name="સ્વામિનારાયણ (અક્ષરધામ) મંદિર">{{cite web|url=http://delhitourismonline.com/akshardhamtemple.htm|title=Swaminarayan (Akshardham) Temple|publisher=Delhi Tourism Online|language=English|accessdate=2008-09-29}}</ref> મંદીર, [[યમુના નદી]]નાં કિનારા પર આવેલું છે અને તેને લગોલગ ૨૦૧૦માં યોજાનારી કોમનવેલ્થ રમતો માટેનાં સુચિત વિસ્તારની જગ્યા આવેલી છે.<ref>{{cite web |url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=310ca27e-d125-467e-a232-73e476d21f99 |title=Games Village gets going as DDA clears lone bid |accessdate=2008-01-08 |author=Moushumi Das Gupta |last=Gupta |first=Moushumi |date=2007-07-04 |publisher=[[Hindustan Times]] |quote= }}</ref>મંદિર સંકુલનાં કેન્દ્ર સ્થાને એક વિશાળ ગુંબજ ધરાવતું સ્થાપત્ય આવેલું છે, જેનો આખોજ ગુંબજ પત્થરમાંથિઇ કોતરણી કરીને બનાવેલો છે. આ ઉપરાંત સંકુલમાં [[ભગવાન સ્વામિનારાયણ]]નાં જીવનની અમુક ઘટનાઓ અને ભારતનાં ઇતિહાસ ઉપર પ્રદર્શનો, [[આઇમેક્સ]] સિનેમા, [[સંગીતમય ફુવારા]] અને વિશાળ સુશોભિત બગીચો પણ આવેલાં છે.<ref name="Akshardham Temple New Delhi">{{cite web|url=http://www.bharatonline.com/delhi/religious-places/temples/akshardham.html|title=Akshardham Temple New Delhi|language=English|accessdate=2008-09-26}}</ref>
 
સ્વામિનારાયાનણ ધર્મની માન્યતા ને આધારે આ મંદિરનુ નામ અક્ષરધામ આપવામા આવ્યુ છે.<ref>{{cite web |url=http://www.swaminarayan.org/philosophy/index.htm |title=Magnificent monuments of Delhi |accessdate=2011-01-30 |author=BAPS Swaminarayan Sanstha |last= |first= |date= |publisher= |quote= }}</ref>