કાર્બન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ફેરફાર: hi:प्रांगारhi:कार्बन
173.66.197.144 (talk)એ કરેલો ફેરફાર 214103 પાછો વાળ્યો
લીટી ૧:
[[ચિત્ર:C-TableImage.png|250px|thumb|right|[[આવર્ત કોષ્ટક]] માં કાર્બન]]
{{sci-stub}}
'''પ્રાંગારકાર્બન''' (કાર્બન) [[તત્વ]] [[આવર્ત કોષ્ટક]]ની મહત્વની [[અધાતુ]] છે. પ્રાંગારકાર્બન ની [[આણ્વીક સંખ્યા]] ૬ છે. તેને "C" વડે દર્શાવાય છે. પ્રાંગારકાર્બન એ [[રસાયણ શાસ્ત્ર]]માં તથા [[જૈવરસાયણ શાસ્ત્ર]]માં અત્યંત અગત્યનું તત્વ છે. માનવ શરીરમાં પાણી ને બાદ કરતાં બાકીના તમામ પદાર્થોમાં પ્રાંગારનુંકાર્બનનું પ્રમાણ સૌથી વધુ છે. સજીવો વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનોના બનેલા છે.
== ઘન સ્વરૂપો ==
કુદરતમાં પ્રાંગારકાર્બન જુદા-જુદા સ્વરૂપમાં જોવા મળે છે. તેમાં શુદ્ધ પ્રાંગારનાકાર્બનના મુખ્ય બે [[સ્ફટિક]] રૂપ છે.
=== હીરો ===
[[ચિત્ર:Brillanten.jpg|thumb|આધુનિક ભાતમાં કાપેલો હીરો. આવા હીરાઓ ૨૦મી સદીમાં અત્યંત લોકપ્રિય બન્યા છે અને ઘરેણાઓમાં જડેલા જોવા મળે છે.]]
હીરો કુદરતમાં મળી આવતા પદાર્થોમાં સૌથી સખત પદાર્થોમાંનો એક છે. તેની સખ્તાઇને કારણે તેનો ઔદ્યોગિક ઉપયોગ વ્યાપક છે. ખાસ કરીને ખૂબ સખત ઓજારોની ધાર કાપવા માટે હીરાનો ઉપયોગ થાય છે. શુદ્ધ પ્રાંગારનોકાર્બનનો સ્ફટિક હીરો પારદર્શક હોય છે. હીરાનો [[વક્રીભવન અચળાંક]] ખૂબ ઉંચો હોય છે. આ ગુણધર્મોને કારણે હીરો કિમતી [[કિમતી પત્થર]] તરીકે ખૂબ લોકપ્રિય છે અને ઘરેણાઓ માં ખૂબ જોવા મળે છે.
=== ગ્રેફાઇટ ===
[[ચિત્ર:GraphiteUSGOV.jpg|left|thumb|ગ્રેફાઇટ]]