તાલાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
''તાલાળા ગીર '' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]નાનૉ એક મહત્વ નૉ તાલુકૉ છે. [[:શ્રેણી:તાલાળા ગીર |તાલાળા ગીર તાલુકા]]નુંએક નાનુ નગર છે, જે આ તાલુકા નું મુખ્ય મથક છે. તાલાળા ગીર ની દક્ષિણે હિરણ નદી વહે છે. સિદીબાદશાહ કે સિદી તરિકે જાણિતી કોમ ફક્ત આ તાલુકામાં સ્થાયી થયેલી છે. અહીં શ્રીબાઇનો નિભાડો જોવાલાયક છે. તાલાળા કેસર કેરી અને ગીર ના ડાલમથ્થા કહેવાતા એશીયાઇ સિંહ માટે ખુબ પ્રખ્યાત છે.
 
 
લીટી ૫:
 
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[Category:ગુજરાતનાં તાલુકા મથકો]]
[[શ્રેણી:તાલાળા ગીર તાલુકો]]
[[Category:જૂનાગઢ જિલ્લો]]