નિરુપા રોય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું delete - no meaningful content
વિકિલાયક...સંદર્ભ..આપો....
લીટી ૧:
{{સ્ટબ}}
{{delete|No meaningful content}}--[[સભ્ય:Shujenchang|Shujenchang]] ([[સભ્યની ચર્ચા:Shujenchang|talk]]) ૨૦:૨૪, ૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)<br />
{{સંદર્ભ આપો}}
'''નિરુપા રોય- આ નામ થી જૂની પેઢી ના લોકો ભાગ્યે જ અજાણ હશે.નિરુપા રોય''' હિન્દી ફિલ્મો નાફિલ્મોના ખુબ જ જાણીતા ચરિત્ર અભિનેત્રી હતા. એમનો જન્મ ૪ થી જાન્યુઆરી, ૧૯૩૧ માંના [[ગુજરાત ]]ના [[વલસાડ]] શહેર માંશહેરમાં થયો હતો. એમનું મૂળ નામ 'કોકિલા કિશોરચન્દ્ર બલસારા' હતું. અને 'કમલ રોય' સાથે લગ્ન થયા હતા. નિરુપા રોય મુખત્વે મા ના પાત્ર માંપાત્રમાં ખુબ જ જાણીતા થયા હતા. એમનો અભિનય [[અમિતાભ બચ્ચનનીબચ્ચન]]ની મા તરીકે 'દીવાર' ફિલ્મમાં અવિસ્મરણિય હતો. એમની કારકિર્દીકારકિર્દીની ની શરૂઆત માંશરૂઆતમાં એમણે મુખ્ય હિરોઈન તરીકે પણ અભિનય કર્યો હતો. લગભગ ૫૦ વર્ષ સુધી ૨૫૦ જેટલી ફિલ્મોમાં અભિનય અભિનયના અજવાળા પાથર્યા હતાકર્યો.અવસાન નાઅવસાનના એક વર્ષ પહેલાપહેલાં જ એમનું '[[ફિલ્મફેર એવોર્ડ્સસર્વોત્તમ માંઅભિનેતા પુરસ્કાર|ફિલ્મફેર પુરસ્કારમાં 'બેસ્ટ સ્પોર્ટિંગ અભિનત્રી' તરીકે એવોર્ડ આપી સન્માન કરવા માં આવ્યું હતું. એમનું અવસાન ૧૩ ઓક્ટોબર ૨૦૦૪ હ્ર્દયરોગના હુમલાહૃદયરોગના નેહુમલાને લીધે થયું હતું.
 
[[શ્રેણી:કલાકાર]]
[[શ્રેણી:અભિનેત્રી]]