"પાકિસ્તાન" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

117.206.14.201 (talk)એ કરેલો ફેરફાર 218794 પાછો વાળ્યો
(Mar4d (talk)એ કરેલો ફેરફાર 210743 પાછો વાળ્યો)
(117.206.14.201 (talk)એ કરેલો ફેરફાર 218794 પાછો વાળ્યો)
[[ચિત્ર:Pakistan_orthographic_projectionPakistan (orthographic projection).svg|thumb|300px|પાકિસ્તાનનું દુનિયામાં સ્થાન, ઉત્તરના કેટલાક ભાગની માલિકિ અંગે ભારત સાથે વિવાદ ચાલે છે.]]
'''પાકિસ્તાન''' [[દક્ષિણ એશિયા]]માં સ્થિત દેશ છે. [[ભારત]], [[ઈરાન]], [[અફઘાનિસ્તાન]] અને [[ચીન]], પાકિસ્તાનના પાડોશી દેશો છે. ૧૫ [[કરોડ]]ની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસતીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન [[ઈંડોનેશિયા]] પછી વિશ્વનું બીજું સૌથી મોટું [[મુસ્લિમ]] રાષ્ટ્ર છે. અહીંની મુખ્ય ભાષા ઉર્દુ, પંજાબી,સિંધી, બલોચી અને પશ્તો છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને અન્ય મુખ્ય શહેરોમાં કરાચી અને [[લાહોર]] છે.
૪,૦૨૦

edits